પોસ્ટ્સ

કનૈયાલાલ રાણાની શહીદીને ૨૦ કલાક ઉપરાંત નો સમય વીતી ગયો હોવા છતા કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકારે હજુ સુધી તેમના પરિવાર માટે સહાય ની રકમની જાહેરાત નથી કરી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખંભાત ચેક અર્પણ કરવા કયારે આવશે?

છબી
કનૈયાલાલ રાણાની શહીદીને ૨૦ કલાક ઉપરાંત નો સમય વીતી ગયો હોવા છતા કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકારે હજુ સુધી તેમના પરિવાર માટે સહાય ની રકમની જાહેરાત નથી કરી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખંભાત ચેક અર્પણ કરવા કયારે આવશે? આ દરેક હિન્દુ માટે યક્ષ પ્રશ્ન છે.હિંમતનગર માં રામ સેના ની મિટીંગ મળી તેમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો કે હવે પછી રામનવમી, ગણપતિ વિસર્જન માં શોભાયાત્રા માં આગળ વર્તમાન ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ,ઉપ પ્રમુખ નગરપાલિકા કાઉન્સિલરો, ની કમિટી યાત્રા માં સૌથી આગળ રહેશે અને શોભાયાત્રા પુરી થાય ત્યાં સુધી યાત્રા માં જોડાશે અને જે યાત્રા માં હાજર ના રહે અને અધવચ્ચેથી નીકળી જાય તેને પ્રજા જાતે જ જાકારો આપશેતા.૧૦/૦૪/૨૦૨૨ ના રોજ શકરપુર ગામમાં ભગવાન શ્રી રામ ની શોભાયાત્રા માં મુસ્લિમ સમાજના લોકોએ કરેલ પથ્થરમારામાં ખંભાત ના હિન્દુ આધેડ વયના આશાસ્પદ વ્યક્તિ શ્રી કનૈયાલાલ રાણા નું દુઃખદ નિધન થયું છે💐💐🙏🙏 પરમકૃપાળુ પરમાત્મા સદ્ ગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે તથા તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી માં ઉમાને પ્રાર્થના 🙏🙏💐💐

આત્મીય ન્યુઝ મિડિયા રિપોર્ટરશ્રી, પત્રકારશ્રી,* *ગાયત્રી શક્તિપીઠ , શામળાજીના પાટોત્સવ પ્રસંગે**૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવ તા.13, બુધવાર અને 14 એપ્રિલ ગુરુવાર ના રોજ આયોજન હોઈ તે કાર્યક્રમની આમંત્રણ પત્રિકા આ સાથે (સોફ્ટ કૉપી) દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ

છબી
*આત્મીય ન્યુઝ મિડિયા રિપોર્ટરશ્રી, પત્રકારશ્રી,*   *ગાયત્રી શક્તિપીઠ , શામળાજીના પાટોત્સવ પ્રસંગે* *૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવ તા.13, બુધવાર અને 14 એપ્રિલ ગુરુવાર ના રોજ આયોજન હોઈ તે કાર્યક્રમની આમંત્રણ પત્રિકા આ સાથે (સોફ્ટ કૉપી) દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ  ( મારું સ્વાસ્થ્ય હાર્ટએટેક તકલીફના કારણે સ્થિતિ ઠીક ન હોઈ આપને રુબરુ મલી નિમંત્રણ પાઠવી શકાયું ન હોઈ ક્ષમા ચાહું છું.) *આ આયોજનમાં મુખ્ય તા. 13, બુધવારે સવારે 9 થી 11 ભવ્ય શોભાયાત્રા  શામળાજીમાં ફરશે.... 11 કલાકે કાર્યક્રમ સ્થાન પર આવશે....*  *તા.14 ,ગુરુવાર સવારે 10 કલાકે હરિદ્વારથી... અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રદ્ધેયા શૈલજીજી ( જેઓ ગાયત્રી પરિવારના સ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજેના પુત્રી છે. ) તેમજ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, હરિદ્વારના પ્રતિકુલપતિ આદરણીય ચિન્મય પંડ્યાજી ( જેઓ શૈલજીજીના પુત્ર છે.)  જેઓ ભિલોડા હેલીપેડ ખાતે હેલીકોપ્ટર મારફત આવશે.*             *ભિલોડા હેલીપેડથી શામળાજી ભગવાન વિષ્ણુ મંદિર...ત્યારબાદ ગાયત્રી શક્તિપીઠ, શામળાજી અને આ 24 કુંડી

અમદાવાદના માંડલ પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી

છબી
અમદાવાદના માંડલ પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા અને પ્રદેશ પ્રભારી ગૌરાંગ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આવેલા સર્કિટ હાઉસમાં તાલુકાની મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં ઝોન-9ના પ્રભારી ભરતસિંહ રાઠોડ, અમદાવાદ જિલ્લા પ્રમુખ હસમુખ પટેલ, ધર્મેન્દ્રસિંહ ચાવડા, સંજય ભાઈ ઠક્કર તથા માંડલના પત્રકારો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમનો પ્રારંભમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. દરેક પત્રકારના પરિચાય બાદ હાજર પત્રકારો દ્વારા ઉપસ્થિત પદાધિકારીઓનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પત્રકાર એકતા સંગઠન દ્વારા કેવી રીતે જિલ્લા અને તાલુકાઓમાં કારોબારીની રચના કરવામાં આવે છે અને સંગઠનની કામગીરી શું છે તે બાબતે ઝોન-9ના પ્રભારી શ્રી ભરતસિંહ રાઠોડ દ્વારા વિસ્તારપૂર્વક માહિતી આપી સૌ પત્રકાર મિત્રોને અવગત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે  સર્વ પત્રકારો આંતરિક મતભેદો ભૂલી અને સંગઠન માટે એક થઈને કામ કરવાનું છે તેમ જણાવી સંસ્થાની વિવિધ ઉપલબ્ધિઓ અને સંસ્થામાં

ડીસામાં બે આખલા વચ્ચે મહા યુધ્ધ

છબી
*ડીસામાં બે આખલા વચ્ચે મહા યુધ્ધ*      ડીસાની સરકારી દવાખાન પાસે જાહેર રોડ ઉપર બે આખલા વચ્ચે જોરદાર મહા યુધ્ધ ખેલાતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી કોઈને નુકસાન ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો      ‌‌( *વિનોદભાઈ બાડીવાલા* )

જૂનાગઢ લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન

છબી
જૂનાગઢ લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન                               .. કલેકટરશ્રી આનંદ પટેલ   તા. ૮ મી એપ્રિલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મા અંબા ચરણોમાં શીશ ઝુકાવી ગબ્બર ખાતે સાંસ્કૃતિક વિલેજ અને ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શો નું ઉદઘાટન કરશે શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ અંગે અંબાજી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ: પત્રકારશ્રીઓને માહિતી અપાઇ (માહિતી બ્યુરો, પાલનપુર)          વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૮, ૯ અને ૧૦ એપ્રિલના રોજ ત્રિ-દિવસીય શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી ગબ્બર તળેટી ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંગે અંબાજી મંદિર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી ત્યારબાદ પત્રકારશ્રીઓને માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું ભવ્

રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા ધાનેરા ખાતે જંગી સભા અને રેલી કાઢી.

છબી
રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા ધાનેરા ખાતે જંગી સભા અને રેલી કાઢી.  ધાનેરા ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા લાલ ચોક ધાનેરા ખાતે ધાનેરા, થરાદ,લાખણી, ડીસા, દાંતીવાડા તાલુકા ના ગામડા માં પાણી ની સમસ્યા હલ કરવા અને નર્મદા કેનાલ માથી પાણી માટે પાણી અધીકાર જંગી સભા અને રેલી કાઢવા માં આવેલ    આજે સવારે દસ કલાકે લાલ ચોક માં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઇ સભા યોજાઈ ત્યાર બાદ આ સભા માંથી રેલી માં ફેરવાઇ અને રેલી ધાનેરા બસ સ્ટેશન થી ગંજ બજાર માં થઇ મામલતદાર કચેરી પહોંચેલી જયા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપી આક્રમક બની પાણી ના માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો. કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ના ખેડુત નેતા દોલાભાઈ ખાગડા ની આગેવાની માં સભામાં બ્રહ્મા કુમારી રશ્મિ દીદી દ્વારા પ્રાકૃતિક ખેતી વિષે માહિતી આપી, તેમજ રાષ્ટ્રીય કિસાન સંગઠન ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી કુબેરસિંહ હાજર રહી જીલ્લા પ્રમુખ વી.કે.કાગ ને પ્રદેશ ના મહામંત્રી તરીકે નિમણુંક આપી રાષ્ટ્રીય કારોબારી સમિતિ ના સભ્ય પદે નિમણુંક થવા બદલ અભિનંદન કરેલ . વધું આજની સભામાં માં  કિસાન અગ્રણી પાલભાઇ આબલીયા, જે.કે.પટેલ, ગજેન

ટેકરાવાળી મેલડી માતાના મંદિરે હવન તેમજ ભોજન પ્રસાદનું આયોજન

છબી
ટેકરાવાળી મેલડી માતાના મંદિરે હવન તેમજ ભોજન પ્રસાદનું આયોજન      ડીસા શહેરમાં ટેકરા વિસ્તારમાં આવેલ ટેકરાવાળી શ્રી મેલડી માતાના મંદિરે ચૈત્ર સુદ-૮ ને શનિવાર તા: ૯ /૦૪/ ૨૦૨૨ ના રોજ બપોરે ૧૨:૩૯ વિજય મુહૂર્તમાં હવન શરૂ થશે અને સાંજે ૪:૩૦ કલાકે શ્રીફળ હોમવામાં આવશે અને  સાંજે ૫:૦૦ કલાકે માતાજીના મંદિરે નેજા ચડાવામા આવશે ત્યાર બાદ સાંજે ૭:૦૦ કલાકે મંદિરમાં મહાઆરતી થશે ત્યાર બાદ રાત્રે ૮: કલાકે ગરમા ગરમ તેલ માંથી પુરી બહાર કાઢવાનો કાર્યક્રમ થશે આ ગરમા ગરમ તેલમાંથી પુરી હાથ નાખીને  બહાર કાઢવામાં આવશે જે હાજર ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને આ ગરમા ગરમ તેલ માંથી પુરી કાઢવાનો માઈ ભક્તો લાભ લેશે ત્યાર બાદ આવેલ ભાવિક ભક્તો ભોજન પ્રસાદનો લાભ લેતા હોય છે        ટેકરાવાળી મેલડી માતાના ભગત ઈશ્વરભાઈ અમથુજી ઠાકોર એ ચૈત્ર નવરાત્રિ આઠમના દિવસે હવન તેમજ ભોજન પ્રસાદનો ધાર્મિક જનતાને લાભ લેવા માટે અનુરોધ કર્યો છે  બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

વાવ ના સિંધમ ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોરે જે દીકરી ની માં કોરોના માં મૃત્યુ પામ્યા તે દીકરીની માતા ને વચન આપેલું કે તારી દીકરી એ મારી દીકરી છે તેથી ગેનીબેન ઠાકોર માતા બનીને તેમની દીકરી ના જેમ લગ્ન કરી રયા છે

છબી
વાવ ના સિંધમ ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોરે જે દીકરી ની માં કોરોના માં મૃત્યુ પામ્યા તે દીકરીની માતા ને વચન આપેલું કે તારી દીકરી એ મારી દીકરી છે તેથી ગેનીબેન ઠાકોર માતા બનીને તેમની દીકરી ના જેમ લગ્ન કરી રયા છે જેથી કરીને 23.4 2022 ના રોજ તમામ ને હાર્દિક આમંત્રણ છે..* અને જે ચાંદલો આવસે એ આ તમામ રકમ ફિક્સ ડિપોઝીટ દીકરી સંગીતા નાં ખાતામાં કરવામાં આવશે....... સુઇગામ તાલુકાના ઉચોસણ ગામની દીકરી સંગીતાબેન બળવંતજી ઠાકોરને માતૃશ્રી સ્વ હંસાબેન બળવંતજી ઓક્સિજનના ના મળવાથી મૃત્યુ પામ્યા હતા તેમને સંતાનમાં માત્ર એક જ દીકરી સંગીતા હતી તે વખતે માતાનું મૃત્યુ થવાથી તેના લગ્ન થઇ શક્યા નહીં તેની માતાને વાવ ધારાસભ્યશ્રી શ્રીમતી ગેનીબેન ઠાકોર વચન આપ્યું હતું કે તમારી દીકરીના લગ્ન હુ કરાવીશ તે વચન પૂર્ણ કરવા તારીખ 23/4/2022ના રોજ ઉચોસણ મુકામે લગ્નનું આયોજન  દત્તક લેનાર MLA ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવેલ છે  ગેનીબેન તમામ લગ્નનો ખર્ચ કરે છે .........અને જે ચાંદલો આવસે એ આ તમામ રકમ ફિક્સ ડિપોઝીટ દીકરી સંગીતા નાં ખાતામાં કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ PHN NEWS 

લોકનિકેતન વિનયમંદિર, લવાણા શાળાનું ગૌરવ....

છબી
લોકનિકેતન વિનયમંદિર, લવાણા શાળાનું ગૌરવ...       લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનયમંદિર, લવાણા શાળાની દીકરીઓ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ એથ્લેટિક રમતો  દોડ વિભાગમાં 800 મીટર દોડમાં ડાભી મિતલબેન હીરાભાઈ પ્રથમ ક્રમે,  400 મીટર દોડમાં ઠાકોર કિનાબેન જેહાભાઈ પ્રથમ સ્થાને, 1500 મીટર દોડમાં સાંબોડ અનિતાબેન ઈશ્વરભાઈ દ્વિતીય ક્રમે, 100 મીટર દોડમાં ભારતીબેન તૃતીય ક્રમે રહ્યાં હતા. જ્યારે લાંબી કૂદમાં ઠાકોર કિનાબેન જેહાભાઈ દ્વિતીય ક્રમે વિજેતા બની શાળા પરિવાર, સંસ્થા અને લવાણા ગામનું ગૌરવ વધારેલ છે. તેમના માર્ગદર્શક શ્રી ઝવેરભાઈ અને શાળાના આચાર્યશ્રી ડી.બી.સોઢા સાહેબ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે..બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ડીસા મોદી સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આનંદના ગરબાની રમઝટ

છબી
ડીસા મોદી સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આનંદના ગરબાની રમઝટ       ડીસા શહેરમાં મોદી સમાજ દ્વારા લાઠી બજાર ખાતે આવેલ મોદી સમાજની વાડીમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે નવે નવ દિવસ રાત્રે માતાજીના આનંદના ગરબાની રમઝટ જામે છે આ ધાર્મિક પ્રસંગે મોદી સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહી  રાત્રે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી સમાજની વાડીમાં આનંદના ગરબાની ધુન મચાવીને  આનંદ ભેર માહોલ જોવા મળી રહ્યો છે અને માતાજીના માઈ ભક્તો દ્વારા હાજર રહેલા ભાવિક ભક્તો પ્રસાદનો લાભ લેતા હોય છે બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ભાભર તાલુકા ના ચેમ્બુવા ગામ ના પ્રખર હિંદુવાદી અને સ્પષ્ટવકતા પુ. લાભેશભાઈ દવે ના વ્યાસાસને કચ્છ ની ધરતી પર શ્રીમદ ભાગવત કથા...

છબી
ભાભર તાલુકા ના ચેમ્બુવા ગામ ના પ્રખર હિંદુવાદી અને સ્પષ્ટવકતા પુ. લાભેશભાઈ દવે ના વ્યાસાસને કચ્છ ની ધરતી પર શ્રીમદ ભાગવત કથા... શ્રીમદ ભાગવત કથા નો વિચાર કેટલાય જન્મોનો પુણ્યનો પાસું જમા થાય ત્યારે આવે છે અને વિચાર આવી અને ભાગવત કથા નું આયોજન કરવું તે અહોભાગ્ય છે... કચ્છની ધરતી પર બનાસકાંઠા ના ભાભર તાલુકાના ચેમ્બુવા ગામના વતની અને બાળપણથી જ હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલા સાથે પરમ ગૌભક્ત એવા શ્રી લાભેશભાઈ દવે ના મુખે થી બાદરગઢ ના પૂર્વ સરપંચ શ્રી મહાદેવપુરી ગોસ્વામી ના આંગણે તેમના પરિવારના પિતૃ મોક્ષ માટે આગામી તા.૦૬/૦૪/૨૦૨૨ ચૈત્ર સુદ પાંચમ થી ચાલુ થતી શ્રીમદ ભાગવત કથામાં પધારવા સર્વને આહવાન.બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS ગુજરાત 

બ્રહ્મ સમાજના અગ્રણી અને હનુમાનજીના ઉપાસક ગૌભક્ત નરસી એચ દવે લુવાણા( ક) થરાદ રામ કથા મા હાજરી આપી હતી

છબી
બ્રહ્મ સમાજના અગ્રણી અને હનુમાનજીના ઉપાસક ગૌભક્ત  નરસી એચ દવે લુવાણા( ક) થરાદ  રામ કથા મા  હાજરી આપી હતી  થરાદ ખાતે બળિયા હનુમાન મંદિરમાં ધામધૂમથી રામ કથા પૂર્ણ થઈ આ રામકથામાં સંતો મહંતોની હાજરી તથા બહોળી સખય લોકો હાજરી આપી કથા શ્રવણ કરી થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પૂર્ણાહુતિના દિવસે હાજરી આપી રામ સેવા સમિતિના પ્રમુખ રામભાઈ રાજપુત તથા નરપતજી બારોટ બરોટ  તથા દિલીપભાઈ દવે વકીલ ભુરાલાલ ઓઝા . ગણપતભાઇ શિરવાડિયા . મહેશભાઈ દવે પૂર્વ પ્રમુખ લાખણી સતીસ દવે માડકા સંજય દવે આસોદર નરસી એચ દવે લુવાણા કળશ. ગૌ ભગત    સરદાર સિંહ વાઘેલા તથા અભેપુરા ગ્રામજનો અને ભૂદેવ મંડળી બહોળી સંખ્યામાં હાજરી આપી છેલ્લા દિવસે રામકથાની પોથી નો ચડાવો એક લાખ રૂપિયા નો  કરસનભાઈ રાજપૂત ઈઢાટા વાળા જેઓ પોતાના મકાન અયોધ્યાનગર ખાતે વાજતે ગાજતે કથાના શ્રોતા ગણ સાથે પોતાના ઘેર લઈ ગયા અને ધામધૂમથી બળીયા હનુમાન મંદિરમાં ની કથા પૂર્ણ થઈ વ્યાસપીઠ ઉપર બિરાજેલા મોન્ટુ મહારાજે સુંદર રીતે રામકથાનો ગુણગાન ગાય બળીયા હનુમાન મંદિરના વિકાસ અર્થે અનેક પ્રકારના કાર્યો જેવા કે સુંદર બાગ બગીચો નાના બાળકોને રમત ગમતના સાધનો બીજી

દાંતા ખાતે આવેલ સર ભવાની વિદ્યાલય ખાતે જિલ્લા આયોજન મંડળ દ્વારા સને 2020/21 ની સાલમાં 1,65,000 અંકે રૂપિયામાં બનાવેલ

છબી
દાંતા ખાતે આવેલ સર ભવાની વિદ્યાલય ખાતે જિલ્લા આયોજન મંડળ દ્વારા સને 2020/21 ની સાલમાં 1,65,000 અંકે રૂપિયામાં બનાવેલ એક ઓફિસ સરભવનસિંહ હાઈસ્કૂલના ગેટની બાજુમાં ચોકિયાત માટે બનાવેલ છે આ ઓફિસની અંદર સર ભવાની સિંહ હાઈસ્કૂલના ટ્રસ્ટના એક ટ્રસ્ટ દ્વારા આ ઓફિસની અંદર સ્ટુડન્ટ બુક ઝેરોક્ષ લેમિનેશન નામની દુકાન ખોલવા માટે જ ઓફિસની દીવાલ ઉપર જાહેરાત લખેલ છે આ ઓફિસ સર ભવાની સિંહ હાઈસ્કૂલના એક ટ્રસ્ટી માટે બનાવેલ છે કે સર ભવાનીસિંહ હાઈસ્કૂલના ચોકીદાર માટે તે ખરેખર એક તપાસનો વિષય છે જો સર ભવાનીસિંહ હાઈસ્કૂલના ચોકીદાર માટે જો આ ઓફિસ માટે જિલ્લા આયોજન મંડળ દ્વારા અને સરકાર શ્રી દ્વારા આટલો બધો ખર્ચ કરેલ હોય તો બરાબર પણ આ તો ઓફિસ સર ભવાની હાઈસ્કૂલના એક ટ્રસ્ટી માટે દાન કરેલ છે કે ભેટ આપેલ છે કે કોઈ ભાડા પેટે આપેલ છે જો ભાડા પેટે આપવામાં આવેલ હોય તો સર ભવાની સિંહ હાઇસ્કુલ આગળની ભાગે વિશાળ પ્રમાણમાં જગ્યા પડેલ છે તો સરકારશ્રીને વિનંતી કરો કે આવી ઓફિસ  બનાવી ભાડા પેટે આપે તો સર ભવાની સિંહ હાઈસ્કૂલને બાહોળી આવક થાય સાથે સાથે અત્યારે ધોરણ ૧૦ તથા ધોરણ 12 ની પરીક્ષા ચાલુ છ

પત્રકાર એકતા સંગઠન,પત્રકાર એકતા સંગઠનની મહિસાગર જિલ્લાની મિટિંગ ગોસાઈ સમાજ ઘર મહિસાગર ખાતે યોજાઇ ગઇ.

છબી
પત્રકાર એકતા સંગઠન પત્રકાર એકતા સંગઠનની મહિસાગર જિલ્લાની મિટિંગ ગોસાઈ સમાજ ઘર મહિસાગર ખાતે યોજાઇ ગઇ.  ગુજરાતભરના જિલ્લાઓ માં તાલુકા સાથેની કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર સંગઠન એટલે કે પત્રકાર એકતા સંગઠન ની મહિસાગર જિલ્લાની નવીન કારોબારી ની રચના કરવા બેઠક યોજાઈ હતી.  આ કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા , પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા ,પાલીતાણા થી પ્રદેશ અગ્રણી શ્રી ગીરવાનસિંહ સરવૈયા , પાલીતાણા થી આર.બી.રાઠોડ, મહેસાણાથી પ્રહલાદભાઈ ચૌહાણ, પ્રદેશ આઇ.ટી. સેલ અધ્યક્ષ સમીર બાવાણી તેમજ ઝોન ૯  પ્રભારી ભરતસિંહ રાઠોડ,   ઝોન  ૧૦ પ્રભારી પ્રદીપસિંહ સરવૈયા, ઝોન ૯ સહ પ્રભારી દિનેશભાઈ કલાલ , ઝોન ૧૦ સહ પ્રભારી નિલેશભાઈ પાઠક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિ મુજબ કાર્યક્રમ ની શરૂઆત માં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમ ની શરૂઆત પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે મર્હુમ સલીમભાઈ નાં એક વિચારથી સંગઠન ની સ્થાપના કરવામાં આવી અને પત્રકાર એકતા સંગઠન આ નામ પણ ગાંધીનગર ની પ્રથમ

ડીસા શહેરમાં પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ- ૨ ને તા: ૨/૦૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ તેરમીનાળા ખાતે આવેલ ભગવાન શ્રી ઝુલેલાલ ના મંદિરથી બપોરે ભવ્ય શોભાયાત્રામાં સિન્ધી સમાજના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો જોડાયા હતા

છબી
ડીસામાં ચેટીચંદ ની ધામધૂમથી નીકળી શોભાયાત્રા     ડીસા શહેરમાં પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ- ૨ ને તા: ૨/૦૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ તેરમીનાળા ખાતે આવેલ ભગવાન શ્રી ઝુલેલાલ ના મંદિરથી બપોરે ભવ્ય શોભાયાત્રામાં સિન્ધી સમાજના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો જોડાયા હતા અને આ ભવ્ય શોભાયાત્રા ભગવાન શ્રી ઝુલેલાલની ડીસા શહેરમાં પરીક્રમા કરીને જલારામ મંદિરે સાંજે પહોંચી હતી આ ધાર્મિક પ્રસંગમા ઠેર ઠેર લોકોએ દર્શન નો લાભ લીધો હતો અને ડીસા શહેરમાં આયો લાલ ઝુલેલાલ ના નારા સાથે ભવ્ય શોભાયાત્રા ભક્તિ મળ બની હતી          આ શોભાયાત્રામાં ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર તેમજ સભ્યો ભગવાન શ્રી ઝુલેલાલ શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ ડીસાના રસ્તાઓ ઉપર ભાવિ ભક્તો દ્વારા ઠંડા પીણા, સરબત તેમજ નાસ્તાની સારી સેવા આપી હતી બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

शक्ति की भक्ति - नशा से मुक्ति...ज्योति बाबा नशे का रोग बलहीन पुरुषों की खड़ी कर रहा फौज..ज्योति बाबा कानपुर।

છબી
शक्ति की भक्ति - नशा से मुक्ति...ज्योति बाबा  नशे का रोग बलहीन पुरुषों की खड़ी कर रहा फौज..ज्योति बाबा  कानपुर। मानव शरीर एक लघु ब्रह्मांड है ब्रह्मांड में रहने वाले सभी पदार्थ लघु रूप में मानव शरीर के भीतर विद्यमान हैं इसीलिए नवरात्रि काल में प्रत्येक भक्त अपनी अभिलाषा पूरी करने के लिए शक्ति रूपी ऊर्जा को अपने भीतर संचय कर जीवन को आनंदमय बनाता है उपरोक्त बात सोसाइटी योग ज्योति इंडिया के तत्वाधान में मातृशक्ति युवा हिंदू वाहिनी के सहयोग से नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के अंतर्गत नवरात्रि के परिप्रेक्ष्य में "गली चौपाल" विषय शक्ति की भक्ति नशा से मुक्ति पर अंतरराष्ट्रीय नशा मुक्त अभियान के प्रमुख व नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के नेशनल ब्रांड एंबेसडर योग गुरु ज्योति बाबा ने कही,ज्योति बाबा ने आगे कहा कि सभी धर्म ग्रंथ कहते हैं कि नशा का सेवन करने वाला शक्तिहीन बनकर सर्वत्र निंदा और उपहास का पात्र बनता है क्योंकि सर्वत्र व्याप्त शक्ति ही जीवन है और जीवन के सभी श्रेष्ठ कर्म करने के लिए शक्ति की सभी को जरूरत है लेकिन युवा वर्ग में भक्ति तो

ચેટી ચંદ મહોત્સવ પૂર્વે પ્રભાતફેરી* *નું સુંદર આયોજન* હિન્દુઓનું નવ વર્ષ એટલે ચૈત્ર સુદ એકમથી શરૃઆત થતા ચેટીચંદ મહોત્સવની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી

છબી
*ચેટી ચંદ મહોત્સવ પૂર્વે પ્રભાતફેરી* *નું સુંદર આયોજન*          હિન્દુઓનું નવ વર્ષ એટલે ચૈત્ર સુદ એકમથી શરૃઆત થતા ચેટીચંદ મહોત્સવની શાનદાર રીતે  ઉજવણી કરવામાં આવી  સિન્ધી સમાજ ના ભાઈઓ તેમજ બહેનો એ ચેટીચંદ મહોત્સવની સારી રીતે ઉજવણી કરવામાં આવતા ચૈત્ર સુદ ના પ્રથમ પુર્વ વહેલી સવારે તેરમી નાળા વિસ્તારમાં આવેલ ઝુલેલાલ ભગવાન ના મંદિર થી પ્રભાતફેરી નીકળીને ગાંધીબાપુની પ્રતિમા પાસે આવેલ લીલાશાહ મહારાજ ની પરબ એ પહોંચી ત્યારે મંદિરે આરતી પૂજા કરી ને ભાવિ ભક્તો દ્વારા દર્શન નો લાભ મોટી સંખ્યામાં લીધો હતો આ  પ્રસંગને સફળ બનાવવા રૂપાભાઈ કકરાણી. અશોકભાઈ ગંગવાણી. અને મહેન્દ્રભાઈ વાલણી. એ સારી જહેમત ઉઠાવીને પ્રસંગને સફળ બનાવ્યો હતો             બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

લ્યો અંબાજીમાં સફાઇના નામે રાજદીપ એન્ટરપ્રાઇજ નામની કંપની ના રોજના ધાંધિયા

છબી
લ્યો અંબાજીમાં સફાઇના નામે રાજદીપ એન્ટરપ્રાઇજ નામની કંપની ના રોજના ધાંધિયા વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી માં દેશ વિદેશ થી માઇભક્તો માતાજી ના આશીર્વાદ મેળવવા અંબાજી આવતા હોય છે.. અને એક સ્વચ્છ સુંદર અંબાજી ની છબી પોતાના મનમાં ધરાવતા હોય છે. પરન્તુ હાલ માં અંબાજી ઠેરઠેર ગંદકી થી ઉભરાઈ રહ્યું છે. હાલમાં અંબાજી ના મેન સર્કલ થી માત્ર 100 મીટર ના અંતરે ગંદકી નો મોટો હબ બનાવી રાખ્યો હોય તેવું લાગી રહ્યું છે અંબાજી માં અગાઉ સાફ સફાઈ માટે ઓલ ગ્લોબલ સર્વિસ ની કામગીરી હતી જે પોતાની ફરજ બજાવી સાફ સફાઈ ની સુંદર કામગીરી કરી હતી.પણ હાલ માં અંબાજી ની સાફ સફાઈ ની કામગીરી રાજદીપ એન્ટરપ્રાઇજ નામ ની કંપની ને સોંપવામાં આવી છે જે સફાઈ ના નામે માત્ર દેખાવો કરતી હોય તેવું લાગી રહ્યું છે. અંબાજી ના મેન સર્કલ ના બાજુ માં ગંદકી થી ઉભરાઈ રહ્યું છે અને મોટો રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા વધી રહી છે. ડી.કે.સર્કલ જોડે આવેલા નાના મોટા વેપારીઓ અને ત્યાં થી જતા આવતા યાત્રાળુઓ ને મોટો મુશ્કિલી નો સામનો કરવો પડી રહ્યો છે. ડી.કે.સર્કલ નજીક ડંપિંગ પોઇન્ટ કર્યું હોય તેવું લાગી રહ્યું છે જેથી રોડ રસ્

ડીસાના શ્મશાન ગૃહમા સિંધી બ્રહ્મ* *ક્ષત્રિય સમાજ દ્વારા દાનની ભેટ

છબી
ડીસાના શ્મશાન ગૃહમા સિંધી બ્રહ્મ* *ક્ષત્રિય સમાજ દ્વારા દાનની ભેટ ડીસાના બ્રહ્મ ક્ષત્રિય પૂજ્ય પંચાયત ડીસા દ્વારા ડીસાના અધ્યતન બની રહેલા સ્મશાન ગૃહમા સમાજ દ્વારા મળબર રકમ રૂપિયા એકાવન હજાર ( ૫૧૦૦૦ ) ફાળાનો ચેક આપી રહેલા સમાજ ના પ્રમુખ શ્રી શોભરાજ મલ, શંભુ મલ ખુહા, તેમજ સમાજના નમણીય શ્રી ભોજરાજભાઈ છાંટ બાર, શ્રી અમૃતભાઈ વારડે, શ્રી કિશોરભાઈ દગિયા, તથા જગદીશભાઈ વલેરા હાજર રહી શ્મશાન ગૃહના કાર્યકર્તા શ્રી પ્રકાશભાઈ ભરતીયા તેમજ ચન્દ્રકાન્તભાઈ  સુથાર ને ચેક‌ અર્પણ કરી રહ્યા છે  બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર

ડીસામાં ચેટીચાદ ની શાનદાર રીતે* *ઉજવાશે*ડીસા શહેરમાં પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ- ૨ ને તા: ૨/૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ તેરમીનાળા ખાતે.બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા

છબી
ડીસામાં ચેટીચાદ ની શાનદાર રીતે* *ઉજવાશે* ડીસા શહેરમાં પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ- ૨ ને તા: ૨/૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ તેરમીનાળા ખાતે આવેલ શ્રી ઝુલેલાલ ના મંદિર હવન તેમજ આરતી કરી ધામધૂમથી સિન્ધી સમાજ ના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહી મંદિરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને બપોર બાદ ભગવાન શ્રી ઝુલેલાલ ની ભવ્ય શોભાયાત્રા ડીસા શહેરમાં પરીક્રમા કરશે આ શુભ પ્રસંગે લોકો ભગવાન શ્રી ઝુલેલાલ ના દર્શન, હવન તેમજ પ્રસાદ નો લાભ લેવા પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કર્યો છે તેમજ સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ માસ્ક તેમજ સોસિયલ ડિસ્ટન્સ  રાખી ને લાભ લેવા વિનંતી છે

દાંતા તાલુકાના કોસા ના ડુંગરમાં લાગેલી આગમાં જવાબદાર ફોરેસ્ટે વિભાગ

છબી
દાંતા તાલુકાના કોસા ના ડુંગરમાં લાગેલી આગમાં જવાબદાર ફોરેસ્ટે વિભાગ ક્યારે જાગશે કુંભકર્ણની નિદ્રામાં થી ફોરેસ્ટ વિભાગ દાંતા તાલુકાના માનપુર ગામ ની અને કાશા ગામ વચ્ચે આવેલ ડોસી વાળા પર્વત પર બપોરના શરૂ થયેલ આગ હજુ સુધી કાબુમાં આવી નથી.વાયુવેગે પ્રસરી રહેલી આ આગ ના બનાવો દર વખતે ઉનાળામાં બની રહ્યા છે ત્યારે કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલુ જંગલ ખાતું હજુ પોતાની આળસ ખંખેરી ને જાગતું નથી.દર વરસે આ આગ લગાવનાર કાશા ગામ ના કેટલાક ઈસમો દ્વારા મધ એકત્રિત કરી વેચવાનો મોટો ધંધો બેફામ ચાલી રહ્યો છે.તેના કારણે આ દવ જાણીજોઈને લગાવવામાં આવે છે.તેવુ સ્થાનિક લોકો નું કહેવું છે.આ જંગલના મધ ઉતારનાર ને જો પકડવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.    જંગલ મો લગાવવામાં આવતી આગ ના કારણે હજારો જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ આનો ભોગ બને છે.અગાઉ આજ વિસ્તારમાં 2વરસ અગાઉ એક રીંછ ના બચ્ચા આવા એક દવ મો મૃત્યુ પામતાં વિફરેલી રિંછે 2જંગલ કર્મચારી અને 2 અન્ય. લોકોનો ભોગ લીધો હતો.  તસવીરો.અહેવાલ:- જ્યોતિ ઠાકોર અંબાજી

બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં તા.૩૧ માર્ચ-૨૦૨૨ થી મધ્યાહન ભોજન શરૂ*

છબી
બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં તા.૩૧ માર્ચ-૨૦૨૨ થી મધ્યાહન ભોજન શરૂ બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓ તા.૧૬/૦૩/૨૦૨૦ થી કોરોના મહામારીના કારણે બંધ થતાં શાળાઓમાં બાળકોને બપોરનું ભોજન આપવાની પ્રથા બંધ કરવામાં આવેલ હતી. તા.૨૧/૦૨/૨૨ થી સમગ્ર રાજયની પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનો રાજય સરકારે નિર્ણય લીધેલ. પ્રાથમિક શાળાઓમાં રાજય સરકાર ધ્વારા બપોરનું ભોજન તા.૩૧/૦૩/૨૨ ના રોજ શરૂ કરવાનો નિર્ણય રાજય સરકારે તા.૨૮ માર્ચ-૨૦૨૨ ના રોજ કરેલ છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓના ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને મ.ભો.કેન્દ્રો પર બપોરનું ભોજન આપવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. તે માટે પુરતી વિગતે આયોજન કરેલ છે. તેમ નાયબ કલેકટરશ્રી મધ્યાહન ભોજન યોજના ની અખબારી યાદીમાં જણાવાયુ છે. *રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*

પત્રકાર એકતા સંગઠન ગીર સોમનાથ.આવેદન પત્રમાથાભારે અને ગેરકાયદેસર બાંધકામ કરનાર પત્રકારો ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે કાયદેસર પગલાં ભરવા બાબત આવેદન આપ્યું...

છબી
પત્રકાર એકતા સંગઠન ગીર સોમનાથ. આવેદન પત્ર માથાભારે અને ગેરકાયદેસર બાંધકામ કરનાર પત્રકારો ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે કાયદેસર પગલાં ભરવા બાબત આવેદન આપ્યું... ગીર સોમનાથ જિલ્લા સંગઠન દ્વારા કલેકટર ને આવેદન આપી યોગ્ય કાર્યવાહી અંગે કરી રજૂઆત...     આપ સાહેબના માધ્યમથી ગુજરાત સરકાર ને અમો ગીર સોમનાથ પત્રકાર એકતા સંગઠન ના તમામ પત્રકારો ની નમ્ર રજૂઆત છેકે,       વેરાવળ માં ગેરકાયદેસર બાંધકામ ખોટા વેચાણ વ્યવહાર કરનાર ત્રિપુટી એટલે કે (૧) ભાવેશ ચંદુલાલ ઠકરાર (૨) અરવિંદ પીઠા નાંઘેરા (૩) બ્રિજેશ મહેતા  આ ત્રણેય વેરાવળ સોમનાથ માં બાંધકામ નો ધંધો કરે છે,જેમાં કાયદેસર કરતા ગેરકાયદેસર ના કામ વધુ કરે છે,બોગસ વેચાણ વ્યવહારો પણ કરે છે,સરકાર ની તિજોરીને મોટું નુક્સાન કરે છે...        અમારા ગીરન્સનાથ વેરાવળ ના પત્રકારો ક્યારેય તેની ગેરકાયદેસર બાબતો ના સમાચાર બનાવે ત્યારે પોતાની ગાડી ઓડી કાર જી.જે.૩૨ બી ૮૦૦ પત્રકાર ઉપર ચડાવવા પ્રયાસ કરી,રસ્તામાં ઊભા રાખી જાનથી મારી નાખવાની ધમકી આપે છે,છરી જેવા તીક્ષ્ણ હથિયારો બતાવે છે, અમારા વિરુદ્ધ કાઈ છાપ્યું એટલે ઉપર મોકલી દઈશું તેવી ધમકી અવાર નવર

ચોટીલા જૂની ધર્મ શાળા ખાતે પત્રકાર એકતા સંગઠન ની મિટિંગ યોજાઈ...

છબી
 ચોટીલા જૂની ધર્મ શાળા ખાતે પત્રકાર એકતા સંગઠન ની મિટિંગ યોજાઈ... જિલ્લા ના હોદેદારો ઉપસ્થિત માં ચોટીલા  પત્રકારો  ની સંગઠન ની સર્વાનુમતે નિમણૂક આપવામાં આવી.... પત્રકાર એકતા સંગઠન ના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ પ્રતીકસિહ રાણા તેમજ જીલ્લા નાં હોદેદારો ની ખાસ હાજરી... રંજીતભાઈ ધાધલ ની સર્વાનુમતે ચોટીલા તાલુકા પત્રકાર એકતા સંગઠન પ્રમુખ તરીકે વરણી. તા 27/3/2022  ને  બુધવાર ચોટીલા જૂની ધર્મ શાળા  ખાતે 5/30 કલાકે પત્રકાર એકતા સંગઠન ની ચોટીલા તાલુકા નાં સંગઠન ની રચના માટે મિટિંગ યોજાઈ હતી.જેમાં ખાસ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ શ્રી પ્રતીકસિહ રાણા નાં અધ્યક્ષતામાં યોજાયેલ મિટિંગ માં ,સુરેન્દ્રનગર જિલ્લા નાં હોદેદારો રાજેશભાઈ પટેલ, વિરેનભાઈ ડાંગરેચા, ,અશોકભાઈ રામી, દિપકસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ( ધમભા)  ભરતસિંહ પરમાર .ચિરાગ સોલંકી જગદીશસિંહ પરમાર હિતેશભાઈ શાહ, નાજીમભાઈ ધૂંઢા.કિરીટભાઈ ખવડ માહિપતભાઈ  મેટાલિયા  ફૈઝલ ચૌહાણ સહિતના આગેવાનો  હાજર રહી      ચોટીલા મૂળી થાન નાં પત્રકારો ની મિટિંગ માં સર્વાનુમતે સંગઠન ની રચના કરતાં  પહેલાં સ્થાનિક પત્રક

ડીસામાં સ્વામી લીલાશાહ મહારાજની* *૧૪૨ મી જન્મ જયંતી* *ધામધૂમથી ઉજવાઈ

છબી
*ડીસામાં સ્વામી લીલાશાહ મહારાજની* *૧૪૨ મી જન્મ જયંતી* *ધામધૂમથી ઉજવાઈ  ડીસા શહેરમાં પ.પૂ સ્વામી લીલાશાહ મહારાજની ૧૪૨ મી જન્મ જયંતી ભાવિ ભક્તો દ્વારા  તા: ૨૭/૦૩/૨૦૨૨ ને રવિવારના દિવસે સ્ટેટ બેંક સામે આવેલ આઈ.પી. મીશન  ચર્ચ કે પાઉન્ડ મા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ ધાર્મિક પ્રસંગે સવારે હવનમાં યજમાન તરીકે મીનાબેન હેમંતકુમાર, ગોધાબેન નારણદાસ, ભાવનાબેન જયકિશન ભાઈ, રીનકુ બેન નરેન્દ્ર ભાઈ બીરાજયા હતા અને ગોવિંદ ભાઈ મહારાજે હવન કરાવ્યું હતું આ ધાર્મિક પ્રસંગે શ્રી શોભરાજ શંભુ મલ ખુહા ભોજરાજ મીરયુ મલ છાંટ બાર, મોહનભાઈ શંભુ મલ ખૂહા તેમજ સમાજ ના ભાઈ-બહેનો તેમજ સ્વામી લીલાશાહ બાપુમા આસ્થા ધરાવતા લોકો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન, હવન તેમજ ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો  આ ધાર્મિક પ્રસંગે ડીસાના જાણીતા કમલેશભાઈ બરફનાં ગોળાવાળા  આ ધાર્મિક પ્રસંગે નાના મોટા સહુ ને બરફ ના ગોળાની લીજજત સાથે ગરમીમાં લોકોને રાહત મળે તે માટે સૌને ઠંડા બરફ ગોળાની મજા કરાવી હતી.. બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ચૈત્ર માસમાં પુનમ ના દિવશ એટલે હનુમાનજી જયંતી હોય છે ડીસા થી જુના નેસડા રસાણીયા હનુમાનજી મહારાજ ના દર્શન કરવા માટે પગપાળા યાત્રા સંધ મા લગભગ તેર વર્ષ થી મોદી સમાજ અને વિવિધ સમાજ ના ભાઈ ઓ અને બહેનો જોડાય છે જુના નેસડા ગામ ભીલડી થી પાંચ કીલો મીટર આવેલું છે

છબી
ચૈત્ર માસમાં પુનમ ના દિવશ એટલે હનુમાનજી જયંતી હોય છે ડીસા થી જુના નેસડા રસાણીયા હનુમાનજી મહારાજ ના દર્શન કરવા માટે પગપાળા યાત્રા સંધ મા લગભગ તેર વર્ષ થી મોદી સમાજ અને વિવિધ સમાજ ના ભાઈ ઓ અને બહેનો જોડાય છે જુના નેસડા ગામ  ભીલડી થી પાંચ કીલો મીટર આવેલું છે સદિયો પુરાણું રસાણીયા હનુમાનજી મહારાજ બીરાજમાન છે હનુમાનજી મહારાજ ની મુખ્ય મુર્તિ લગભગ બાર ફટ જેટલી લંબાઇ અને લગભગ ચાર ફુટ પહોળાઇ મા બીરાજમાન છે હનુમાનજી મહારાજ ની આસ્થા આજુબાજુના વિસ્તારમાં ખુબજ શ્રધ્ધા સાથે લોકો દર્શન કરવા માટે દુર દુર થી લોકો આવેછે હનુમાનજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે દર વર્ષે ચૈત્રી મહીના ની નવરાત્રિ પહેલા ના રવિવારે ડીસા થી જુના નેસડા હનુમાનજી પગપાળા યાત્રા સંધ પ્રસ્થાન કર છે ચાલુ વર્ષ તા.27/3/2022 ને રવિવારે સવારે ચાર કલાકે પ્રસ્થાન રીસાલા બજાર રાજપુર રોડ ડીસા થી કરવામાં આવસે સવારે 8 કલાકે થી ચા એને નાસ્તો રેલવે સ્ટેશન ભીલડી મા આપવામાં આવસે ને સવારે 11 કલાકે જુના નેસડા હનુમાનજી મહારાજ ના મંદિરે ભોજન પ્રસાદ આપવામાં આવસે જય રસાણીયા હનુમાનજી મહારાજ          બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા

લોકનિકેતન વિનયમંદિર લવાણામાં ધોરણ:-10 અને 12 વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો..

છબી
લોકનિકેતન વિનયમંદિર લવાણામાં ધોરણ:-10 અને 12 વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.. લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનયમંદિર, લવાણા શાળામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ ગઈકાલે યોજાયો હતો.  જેમાં શૈક્ષણિક વર્ષ 2021-22 સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિમાં જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ  વિદ્યાર્થીઓનું  "વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ 2022" થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક  પરીક્ષા પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાય તે હેતુસર GK-IQ  2022માં પ્રથમ દસ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને પણ  "વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ 2022" થી સન્માનિત  કરવામાં આવ્યા હતા. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના આ વિદાય કાર્યક્રમમાં શ્રીફળ અને મોં મીઠું કરાવી  ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.. બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર  PHN NEWS 

અંબાજી ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ યોજાશેઃશ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાની વ્યવસ્થા માટે ૧૪ જેટલી સમિતિઓની રચના કરાઇ*

છબી
અંબાજી ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ યોજાશેઃ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાની વ્યવસ્થા માટે ૧૪ જેટલી સમિતિઓની રચના કરાઇ લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા યોજાશે .કલેકટરશ્રી આનંદ પટેલ અંબાજી ગબ્બર ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવના આયોજન અંગે પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા. ૮, ૯ અને ૧૦ એપ્રિલના રોજ શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ યોજાશે. અંબાજી ગબ્બર તળેટી ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવના આયોજન અંગે પાલનપુર કલેકટર કચેરી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.            આ બેઠકમાં કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, યાત્રાધામ અંબાજી ખાતે દેશ અને વિદેશમાં અલગ અલગ જગ્યાએ આવેલા માતાજીના ૫૧ શક્તિપીઠોના નિર્માણનું કામ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યું હતું. દેશ અને વિદેશોમાં શ્રીલંકા, બાંગલાદેશ, નેપાળ, પાકિસ્તાન વગેર