ડીસા શહેરમાં પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ- ૨ ને તા: ૨/૦૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ તેરમીનાળા ખાતે આવેલ ભગવાન શ્રી ઝુલેલાલ ના મંદિરથી બપોરે ભવ્ય શોભાયાત્રામાં સિન્ધી સમાજના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો જોડાયા હતા

ડીસામાં ચેટીચંદ ની ધામધૂમથી નીકળી શોભાયાત્રા

    ડીસા શહેરમાં પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ- ૨ ને તા: ૨/૦૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ તેરમીનાળા ખાતે આવેલ ભગવાન શ્રી ઝુલેલાલ ના મંદિરથી બપોરે ભવ્ય શોભાયાત્રામાં સિન્ધી સમાજના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો જોડાયા હતા અને આ ભવ્ય શોભાયાત્રા ભગવાન શ્રી ઝુલેલાલની ડીસા શહેરમાં પરીક્રમા કરીને જલારામ મંદિરે સાંજે પહોંચી હતી આ ધાર્મિક પ્રસંગમા ઠેર ઠેર લોકોએ દર્શન નો લાભ લીધો હતો અને ડીસા શહેરમાં આયો લાલ ઝુલેલાલ ના નારા સાથે ભવ્ય શોભાયાત્રા ભક્તિ મળ બની હતી 
        આ શોભાયાત્રામાં ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર તેમજ સભ્યો ભગવાન શ્રી ઝુલેલાલ શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ ડીસાના રસ્તાઓ ઉપર ભાવિ ભક્તો દ્વારા ઠંડા પીણા, સરબત તેમજ નાસ્તાની સારી સેવા આપી હતી બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો