આત્મીય ન્યુઝ મિડિયા રિપોર્ટરશ્રી, પત્રકારશ્રી,* *ગાયત્રી શક્તિપીઠ , શામળાજીના પાટોત્સવ પ્રસંગે**૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવ તા.13, બુધવાર અને 14 એપ્રિલ ગુરુવાર ના રોજ આયોજન હોઈ તે કાર્યક્રમની આમંત્રણ પત્રિકા આ સાથે (સોફ્ટ કૉપી) દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ

*આત્મીય ન્યુઝ મિડિયા રિપોર્ટરશ્રી, પત્રકારશ્રી,* 
 *ગાયત્રી શક્તિપીઠ , શામળાજીના પાટોત્સવ પ્રસંગે*
*૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવ તા.13, બુધવાર અને 14 એપ્રિલ ગુરુવાર ના રોજ આયોજન હોઈ તે કાર્યક્રમની આમંત્રણ પત્રિકા આ સાથે (સોફ્ટ કૉપી) દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ 
( મારું સ્વાસ્થ્ય હાર્ટએટેક તકલીફના કારણે સ્થિતિ ઠીક ન હોઈ આપને રુબરુ મલી નિમંત્રણ પાઠવી શકાયું ન હોઈ ક્ષમા ચાહું છું.)
*આ આયોજનમાં મુખ્ય તા. 13, બુધવારે સવારે 9 થી 11 ભવ્ય શોભાયાત્રા  શામળાજીમાં ફરશે.... 11 કલાકે કાર્યક્રમ સ્થાન પર આવશે....*
 *તા.14 ,ગુરુવાર સવારે 10 કલાકે હરિદ્વારથી... અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રદ્ધેયા શૈલજીજી ( જેઓ ગાયત્રી પરિવારના સ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજેના પુત્રી છે. ) તેમજ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, હરિદ્વારના પ્રતિકુલપતિ આદરણીય ચિન્મય પંડ્યાજી ( જેઓ શૈલજીજીના પુત્ર છે.)  જેઓ ભિલોડા હેલીપેડ ખાતે હેલીકોપ્ટર મારફત આવશે.*             *ભિલોડા હેલીપેડથી શામળાજી ભગવાન વિષ્ણુ મંદિર...ત્યારબાદ ગાયત્રી શક્તિપીઠ, શામળાજી અને આ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવમાં ( સ્થળ: ગાયત્રી શક્તિપીઠ પાસે ) ઉપસ્થિત રહેશે.....તેઓનું ઉદ્બોધન, આશીર્વચન થશે ત્યારબાદ તેઓ બપોરે 12 કલાકે પરત હરિદ્વાર જવા રવાના થશે.*
     - આપનો ભાઈ 
        હરેશ કંસારા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.