થરાદ ના ભુરિયા મુકામે અગિયાર મુખી હનુમાનજી ના સ્થાને જગત કલ્યાણ માટે સતત 64મા શનિવારે સુંદરકાંડ પાઠ યોજાયો.
થરાદ ના ભુરિયા મુકામે અગિયાર મુખી હનુમાનજી ના સ્થાને જગત કલ્યાણ માટે સતત 64મા શનિવારે સુંદરકાંડ પાઠ યોજાયો. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભુરીયા મુકામે આ વિસ્તાર નું એકમાત્ર અગિયાર મુખી હનુમાનજીનું સ્થાન આવેલ છે આશ્રમના મહંત શ્રી સંત ઘેવરદાસ બાપુ દ્વારા દર શનિવારે જગત કલ્યાણ માટે તેમના ગુરુદેવ જગતગુરુ વાસુદેવાચાર્ય જી મહારાજ કુબાજી દ્વારાપીઠાધીશ્વર જીથઙા રાજસ્થાનનના સતત પ્રેરણા અને માર્ગદર્શનથી સુંદરકાંડના પાઠ થઈ રહ્યા છે તથા જોધપુરી લાલ પથ્થર માંથી અગિયાર મુખી હનુમાનજી ની ૩૧ ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા નિર્માણ થવા જઈ રહી છે. ત્યારે આજે માનસ કથા કાર નરસેંગદાસ રામાનંદી વલાદરવાલા ના સુમધુર સ્વરમાં પ્રજાપતિ ધનાજી પૂનમાજી મુ કુવાતા તા દિયોદરના સૌજન્ય થી યોજાયો આ પ્રસંગે ગણમાન્ય લોકો તથા ભક્તજનો એ કથા શ્રવણ ભોજન પ્રસાદ નો લાભ લીધેલ આગામી સવા વર્ષ ના સંકલ્પ નો અંતિમ 65 મો સંગીત મય સુંદરકાંડ પાઠ માનસ કથાકાર વિક્રમભાઈ દવે ભુરીયા વાળા દ્વારા સુથાર શાન્તીલાલ ધનાજી મુ ચાંગડા તા. થરાદ ના સૌજન્ય થી યોજાશે આ પ્રસંગે સૂક્ષ્મ હવનનુ પણ આયોજન કરવામાં આવેલ છે દર શ