બનાસકાંઠા વાવનાં માવસરી માઈનર કેનાલમાં 10 ફુટ નું ગાબડું સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત વાવનાં માવસરી માઈનર કેનાલમાં 10 પડ્યું ગાબડું સરહદી વિસ્તારમાં દિવસ ઉગેને કેનાલો તૂટવાના સમાચારો હવે રોજિંદા બની ગયા છે
બનાસકાંઠા અપડેટ વાવનાં માવસરી માઈનર કેનાલમાં 10 ફુટ નું ગાબડું સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત વાવનાં માવસરી માઈનર કેનાલમાં 10 પડ્યું ગાબડું સરહદી વિસ્તારમાં દિવસ ઉગેને કેનાલો તૂટવાના સમાચારો હવે રોજિંદા બની ગયા છે ગઈ કાલે સુઈગામ નાં મોરવાડા માઇનોર 1 કેનાલમાં તેમજ ભાભરના ચાતરા કેનાલમાં 20 ફુટના ગાબડાં પડ્યાં હતાં ત્યારે આજે વહેલી સવારે વધુ એક માવસરી માઇનર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ બનાસકાંઠા જિલ્લાનાં સરહદી વિસ્તારમાં ખેડૂતોનાં સુખાકારી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી સરહદી વિસ્તારમાં કરોડોના ખર્ચે કેનાલો બનાવવામાં આવી છે પરંતુ ક્યાંક નર્મદા નિગમનાં વહીવટી ની ખામી નાં કારણે તેનો ભોગ આજે ખેડૂતો ભોગવી રહ્યા છે ક્યાંક કેનાલોમાં આજે પાણી નથી મળતું તો ક્યાંક કેનાલો તૂટવાના બનાવો બની રહ્યા છે અને તેનો ભોગ અંતે નિર્દોષ ખેડૂતો ભોગવી રહ્યા છે ત્યારે વધુ એક કેનાલ વાવના માવસરી માઈનર કેનાલમાં વહેલી સવારે 10 ફુટ નું ગાબડું પડતાં લાખો લિટર પાણીનો બેફામ વેડફાયુ થવા પામ્યો હતો કેનાલમાં ગાબડું પડતાં ખેડૂત