પ્રેસનોટદાંતા પોલીસ સ્ટેશન તા.૨૫/૦૭/૨૦૨૦ ગઇકાલ તા.૨૪/૦૭/૨૦૨૦ ના રોજ ફરીયાદી શ્રી દિલાવરસિંહ દલપતસિંહ જાતે.વાઘેલા ઉ.વ.૨૬ ધંધો.ડ્રાઇવીગ રહે.ગોધણી તા.દાંતા જી.બનાસકાંઠા નાઓએ પો.સ્ટે.માં આવી
પ્રેસનોટ દાંતા પોલીસ સ્ટેશન તા.૨૫/૦૭/૨૦૨૦ ગઇકાલ તા.૨૪/૦૭/૨૦૨૦ ના રોજ ફરીયાદી શ્રી દિલાવરસિંહ દલપતસિંહ જાતે.વાઘેલા ઉ.વ.૨૬ ધંધો.ડ્રાઇવીગ રહે.ગોધણી તા.દાંતા જી.બનાસકાંઠા નાઓએ પો.સ્ટે.માં આવી ફરીયાદ જાહેર કરેલ કે, પોતાની આઇસર ટ્રક નં.GJ-8-AU-2889 ની કિ.રૂ.૧૦૦૦૦૦૦/- તથા ટ્રકમાં ભરેલ પરચુરણ સામાન જેમાં બે બેરલ તથા વેલ્ડીગરોંડ ૩૫ પેકેટ તથા લોખંડની ફેન્ચો એમ આશરે કિ.રૂપિયા ૩૨૫૦૦૦/- એમ કુલ કિમત રૂપિયા આશરે ૧૩૨૫૦૦૦/- ની મોજે દાંતા કૈલાશ સીએનજી પંમ્પ ઉપર ખુલ્લામાં પાર્ક કરેલ હતી.જે તા.૨૩/૦૭/૨૦૨૦ ના ક.૨૩/૦૦ થી તા.૨૪/૦૭/૨૦૨૦ ક.૦૪/૦૦ દરમ્યાન કોઇ ચોર ઇસમ ચોરી કરી ગયા બાબતે ફરીયાદ આપતા દાંતા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૫૨૦૦૩૨૯/૨૦૨૦ આઇ.પી.સી.ક.૩૭૯ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ અમો ડી.કે.બ્રહ્મભટ્ટ પો.સબ.ઇન્સ દાંતા પો.સ્ટે નાઓ સંભાળી લઇ આ બાબતે તપાસ તજવીજ ચાલુમાં છે.