પોસ્ટ્સ

ઑક્ટોબર 2, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આત્મનિર્ભર ભારત ની વાતો* *સારી ....* *હકીકતમાં રોટલા રળવા ઢોલ* *વેચવા પડે...* *ખેલ વેચાતા હશે કે કેમ* *સણસણતો સવાલ* નવરાત્રિના દિવસો એકદમ નજીક આવી રહ્યા છે ગણતરીના દિવસો ની ઘડીઓ ગણાઇ રહી છે અને ગુજરાત નુ યુવાધન થન ઘનાટ કરી રહ્યો છે જોઈએ આ વખતે નવરાત્રી કેવી ઉજવાય છે તે જોવાનું રહ્ય

છબી
*આત્મનિર્ભર ભારત ની વાતો* *સારી ....*   *હકીકતમાં રોટલા રળવા ઢોલ* *વેચવા પડે...*   *ખેલ વેચાતા હશે કે કેમ* *સણસણતો સવાલ*     નવરાત્રિના દિવસો એકદમ નજીક આવી રહ્યા છે ગણતરીના દિવસો ની ઘડીઓ ગણાઇ રહી છે અને ગુજરાત નુ યુવાધન થન ઘનાટ કરી રહ્યો છે જોઈએ આ વખતે નવરાત્રી કેવી ઉજવાય છે  તે જોવાનું રહ્ય           ભારતને આઝાદી મળ્યાને દાયકાઓ વીત્યા બાદ કોરોના ના કાળો કેર થી ભારત તો શું અમેરિકા જેવો શ્રીમંત દેશ અને તમામ દેશો ભયંકર પરેશાન છે તો ભારતમાં કે ગુજરાતમાં નેતાઓ પ્રવચનોમાં ગમે તેટલી સારી વાતો કરે પરંતુ હકીકતમાં પરિસ્થિતિ કેવી કરુણ અને ભયંકર છે             આ ગરીબ પરિવાર ના લોકો ઢોલ વેચીને પેટિયું રળવા નો વર્ષો જૂનો ધંધો સારો છે તે કરે છે અને કોરોના ના કાળા કેર માં ગરીબ લોકોને ધાર્મિક સંસ્થાઓ  દ્વારા જમણવાર નું કાર્ય સારૂં કર્યું છે અને આને કારણે દરેક ધંધામાં બેકારી બેરોજગારી જેવી પરીસ્થિતી ઉભી થઇ છે આવા ગરીબ પરિવાર નું ગુજરાન કેવી રીતે ચલાવવું તે સમસ્યા છે અને આવા ઢોલ વેચનારાઓ ધમધમતા તાપ અને તડકામાં ગામ ગામ અને  શહેરમાં ફરીને રોટલો રળી શકે પણ આ કોરોનાની મહામારી માં ઢોલ કેટલા વેચાય

દાંતા પંથકમાં પોલીસની રહેમનજર હેઠળ ફરી તાડીનુ ધુમ વેચાણદાંતા પંથકમાં અગાઉ પણ રાહુલ જમાદાર અગિયાર હજાર રૂપિયા હપ્તા લઈને તાડીનુ વેચાણ કરાવતા ના અગાઉ પણ વિડિયો થયા હતા વાયરલ

છબી
દાંતા પંથકમાં પોલીસની રહેમનજર હેઠળ ફરી તાડીનુ ધુમ વેચાણ દાંતા પંથકમાં અગાઉ પણ રાહુલ જમાદાર અગિયાર હજાર રૂપિયા હપ્તા લઈને તાડીનુ વેચાણ કરાવતા ના અગાઉ પણ વિડિયો થયા હતા વાયરલ  દાંતા પંથકમાં માં હવે ક્યાં પોલીસ ની રહેમનજર હેઠળ અને ક્યાં જમાદાર ની ઓટીમા ચાલી રહ્યું છે તાડીનુ ધુમ વેચાણ દાંતા પંથકમાં ચાલતા દેશી વિદેશી દારુના અડ્ડાઓ અને તાડીના ધુમ વેચાણ ને લઇ દાંતા પોલીસ ઉપર કે દારુના બુટલેગરો ઉપર પોલીસ વડા કોઈ તપાસ કે કાર્યવાહી કરશે ખરા. દાંતા પંથકમા દારુ જુગાર અને અસમાજિક તત્વો ખાનગી વાહન ચાલકો બેફામ બનીને મોતની મુસાફરી કરી રહ્યા છે છતાં પણ દાંતા પોલીસની ઉંઘ નથી ઉડતી દાંતા પંથકમાં દારુ જુગાર જેવી પ્રવૃત્તિઓને બંધ કરવા બાહોશ જાંબાઝ પોલીસ એચ એલ જોષી સાહેબની કામગીરીને આજ પણ દાંતા ના લોકો બિરદાવી રહ્યા છે. દાંતા પંથકમાં ચાલતા દેશી વિદેશી દારુના અડ્ડાઓ અને તાડીના વેચાણને લઈ જે પણ પોલીસની ડુંટી લાગતી હોય તે પોલીસ ઉપર પોલીસ વડા તપાસ કરે અને તપાસ કરીને તાત્કાલિક સસ્પેન્ડ કરે તેવી માંગ ઉઠી રહી છે રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

કલોલ ટાઉન પો.સ્ટે.ના વિસ્તારમાં થયેલ ચોરીના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લેતી ડીસા શહેર ઉત્તર પોલિસ બનાસકાંઠા*શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં મિલ્કત સબન્ધી તેમાં ખાસ કરી મંદિર તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ... રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ prafhansinh Parmar

છબી
*પ્રેસનોટ*                                                  *તા.01/10/2021* *શુક્રવાર* -કલોલ ટાઉન પો.સ્ટે.ના વિસ્તારમાં   થયેલ  ચોરીના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લેતી ડીસા શહેર ઉત્તર પોલિસ બનાસકાંઠા* શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં મિલ્કત સબન્ધી તેમાં ખાસ કરી મંદિર તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ...  શ્રી.કુશલ.આર.ઓઝા.નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડીસા વિભાગ ડીસા તથા શ્રી જે.વાય.ચૌહાણ પોલીસ  ઇન્સ્પેક્ટર ડીસા શહેર ઉત્તર પોસ્ટે* નાઓના માર્ગદર્શન મુજબ                                                                                  હેડ.કોન્સ અશોકસિંહ મગન સિંહ  તથા પો.કો. વનરાજજી પ્રતાપજી* નાઓ ડીસા શહેર ઉત્તર પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે  *પંકેશભાઇ લાલાભાઈ   ભાભોર (આદિવાસી) રહે. માતવા તા.ગરબાડા જી. દાહોદ* વાળાને ઝડપી લઈ તેના પાસેથી અલગ અલગ ચાંદી ના સિક્કા નંગ-૧૫ કિંમત રૂપિયા ૭,૮૮૦ તથા મેટલ ઘાતુનો સિક્કો નંગ-૦૧ કિંમત રૂપિયા ૮૦/- તથા મોબાઇલન

કોરોના મહામારી વચ્ચે સરકાર* *શ્રી ની ગાઈડ લાઈન* *મુજબ નવરાત્રી માં ૪૦૦ માણસો* *ની છુટ*

છબી
કોરોના મહામારી વચ્ચે સરકાર* *શ્રી ની ગાઈડ લાઈન* *મુજબ  નવરાત્રી માં ૪૦૦ માણસો* *ની છુટ         હવે નવરાત્રી ના દિવસો એકદમ નજીક  આવતા ખેલૈયાઓ માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પણ સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ ચારસો માણસો શેરી ગરબા રમવા દેવાશે            આસો સુદ એકમ  થી શરૂ  થઈ રહેલી આદ્યશક્તિ માં અંબે ની નવરાત્રી પર્વ માટે ડીસા શહેરમાં પાર્ટીપ્લોટ તેમજ શેરીઓ માં ગરબા ના મંડપ ની ફીક્કી તૈયારીઓ દેખાય રહી છે પણ માતાજી ના નવરાત્રી પર્વ હોય અને  ગણતરીના દિવસો બાકી રહ્યા હોય તેમ છતાં બજાર માં નવરાત્રી માટે મંડપમાં નવા વેરાઈટી ના મંડપ ડેકોરેશન ની તૈયારી કરવા માટે જરૂરી સામાન અને પુજાપા મળવા ના શરૂઆત થઇ ગઇ છે મંડપ અને મંદિરોમાં સજાવટ માટે નો સામાન પણ બજાર માં આવી ગયો છે જેમ કે જરી ,જુમર ,વેલ, અનાર, પટ્ટી, તોરણ, ફૂલ ઝુમખા, તથા હાર અને માતાજી માટેનાફુલ હાર માળા, ઓ અને ફુલ ના કુંડા ઓ તેમજ લાઇટિંગ સીરીજો માં ઇન્ડિયન વેરાયટી માં દીવા, ફોક્સ, સ્ટાર, દાણા પ્રોજેક્ટર, વગેરે તમામ આઇટમો આવી જતા લોકો ધીમે ધીમે માં અંબેના નવરાત્રી પર્વના શાનદાર ઉજવણી  કરતા હોય છે માટે અવનવી વેરાયટીની સજાવટ કરવા