પોસ્ટ્સ

જૂન 20, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આજ 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.પરંતુ કોરોના વાયરસ ની મહામારી ને લઈ પોતાના નિવાસસ્થાને કે ખુલ્લા ગાર્ડન. યોગકેન્દ્ર માં જે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ આ યોગદિવસ મનાવવા નો રહેશે.

છબી
આજ 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસ ની મહામારી ને લઈ પોતાના નિવાસસ્થાને કે ખુલ્લા ગાર્ડન. યોગકેન્દ્ર માં જે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ આ યોગદિવસ મનાવવા નો રહેશે. જ્યારે ભાવનગર જિલ્લાના સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ.તેમજ ડો.ધીરુભાઈ શિયાળ સહિત પરિવારના સભ્યો તેમના નિવાસસ્થાને વહેલી સવારે યોગના વિવિધ પ્રાણાયામો.કરવામાં આવેલ.  ડૉ. ધીરુભાઈ શિયાળ સાથે ટેલિફોનિક વાત કરતા જણાવેલ કે અમારો પરિવાર નિત્યક્રમ મુજબ વહેલી સવારે યોગ સહિત રનિંગ.કસરતો કરતાં હોઈએ છીએ  તેવું જણાવેલ ...સિહોર.. ..રિપોર્ટર.. હરીશ પવાર .મો.9327642820

ડીસા માં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ...जून 20, 2020ડીસા માં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ...

છબી
ડીસા માં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ... जून 20, 2020 ડીસા માં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ... ચીન દ્વારા ભારતીય સૈનિકો ઉપર કરવામાં આવેલ હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા ના ડીસામાં આક્રોશ પ્રદશન... ડીસાના સાઈબાબા સર્કલ પાસે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ તેમજ ડીસા શહેરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચીન દેશ નો કરાયો વિરોધ... ચીનની નાલાયક હરકતથી ભારતના શહીદ થયેલા સૈનિકોને બે મિનિટ મૌન આપી શ્રદધાંજલિ આપી... ચીન વિરુદ્ધ સૂત્રોચાર બોલી આક્રોશ પ્રદશન વક્ત કર્યું... તે બાદ ચીન ના રાષ્ટ્પતિ જિમ્પિંગ નું પૂતળા દહન કરાયું હતું... Prime Hindustan news शेयर करें टिप्पणियां