પોસ્ટ્સ

મે 20, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મધમાખી દિવસની ઉજવણી:બાદરપુરા બનાસ સંકુલ ખાતે રાજ્યની સૌ પ્રથમ મધ લેબનું લોકાર્પણ

છબી
મધમાખી દિવસની ઉજવણી:બાદરપુરા બનાસ સંકુલ ખાતે રાજ્યની સૌ પ્રથમ મધ લેબનું લોકાર્પણ       કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રીશ્રી નરેન્દ્રસિંહતોમરનીવર્ચ્યુઅલ ઉપસ્થિતિસાથે અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએલોકાર્પણકર્યુંદૂધની જેમ મધમાખી ઉછેર બનાસકાંઠામાંનવીરોજગારીનીતકોનુનિર્માણકરશે :અધ્યક્ષશ્રીશંકરભાઈચૌધરીમધમાખીદિવસનીઉજવણી નિમિતે બનાસ ડેરી, NBBઅનેરાષ્ટ્રીયમધબોર્ના સંયુક્તઉપક્રમેયોજાયેલકાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને કિસાનકલ્યાણમંત્રીશ્રીનરેન્દ્રસિંહ તોમરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાંબાદરપુરાબનાસસંકુલખાતેરૂ.1.00 રોડનાખર્ચથીનિર્મિતરાજ્નીસૌપ્રથમમધલેબનુંવિધનસભાનાઅધ્યક્ષઅનેબનાસડેરીનાચેરમેનશ્રીશંકરભાઇ ચૌધરીનાહસ્તેલોકાર્પણકરવામાંઆવ્યુંહતું બનાસડેરનાબાદરપુરાસંકુલખાતેયજાયેલાઆજેઆકાર્યક્રમમાંજિલ્લામાંથીમધમાખીછેર કરી મધઉત્પાદનકરતા ખેડૂતોપણમોટીસંખ્યામાંઉપસ્થિતરહ્યાહતા.આખેડૂતોએવિધાનસભાનાઅ્ધક્ષશ્રીશંકરભાઈચૌધરીસાથેસીધી વાત કરીહતી.તેમજ તેઓનેમધમાખીઉછેરસમય પડતી મુશ્કેલીઓતેમજ તેમણે કરેલા આવ્યવસાય થકી તેમનાજીવનમાંથયેલા પરિવર્તનનાઅનુભવોવ્યક્તકર્યાહતાઆપ્રસંગેબાદારપુરા ખાતે વિધાનસભાના અધ

બ્રિટિશ પાર્લામેન્ટમાં ડૉ. ચિન્મય પંડ્યાજીને મળ્યો ભારત ગૌરવ પુરસ્કાર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર એ ડૉ. ચિન્મય પંડ્યાજીને પાઠવ્યા અભિનંદન

છબી
બ્રિટિશ પાર્લામેન્ટમાં ડૉ. ચિન્મય પંડ્યાજીને મળ્યો ભારત ગૌરવ પુરસ્કાર  મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર એ ડૉ. ચિન્મય પંડ્યાજીને પાઠવ્યા અભિનંદન  મોડાસા ખાતે પાંચ વર્ષ અગાઉ  નિર્માણ પામેલ ગાયત્રી ચેતના કેન્દ્ર. જેની પ્રાણ પ્રતિષ્ઠા માટે હરિદ્વારથી મોડાસા આવેલ ડૉ. ચિન્મય પંડ્યાજી કે જેઓ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ તેમજ સમગ્ર ગાયત્રી પરિવારના યુવા આઈકોન છે. જેઓને બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.       વિશ્વની સૌથી પુરાની માનવામાં આવતી પાર્લામેન્ટમાં એક બ્રિટિશ પાર્લામેન્ટ છે. આ બ્રિટિશ સંસદમાં મોટાભાગે અંગ્રેજી રીતી રિવાજ મુજબ કાર્યક્રમો, સમારંભોનો શુભારંભ થાય છે. પરંતુ પહેલો એવો અવસર છે કે જ્યારે ગાયત્રી પરિવારના યુવા પ્રતિનિધી તેમજ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ ડૉ. ચિન્મય પંડ્યાજીના સન્માન સમારંભની શરૂઆત ગાયત્રી મંત્ર દ્વારા થઈ. આ અવસર પર  ગાયત્રી પરિવારના ભારતીય સંસ્કૃતિની સાથે આધ્યાત્મિકતાના વિશ્વભરમાં વિસ્તરણ માટે ડૉ. ચિન્મય પંડ્યાજીને ભારત ગૌરવ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. આ સન્માન સમારંભનું બ્રિટિશ  પા