ડિસા મા આજ રોજ હિન્દુ યુવા સંગઠન ટ્રસ્ટ માબે દિવસ અગાઉ ફોન આવેલ કે અમારા ઝૂંપડા ના ઉપર રહેલ પ્લાસ્ટિકની તાડપત્રી ફાટી ગઈ છે અને અહી 15 જેટલા ઝૂંપડા છે તો વરસાદ માં નાના બાળકો અને તેમના પરિવારજન હેરાન ન થાય તે માટે વ્યવસ્થા કરી આપો તો વિનંતી
PRESS NOTE.. ડિસા મા આજ રોજ હિન્દુ યુવા સંગઠન ટ્રસ્ટ મા બે દિવસ અગાઉ ફોન આવેલ કે અમારા ઝૂંપડા ના ઉપર રહેલ પ્લાસ્ટિકની તાડપત્રી ફાટી ગઈ છે અને અહી 15 જેટલા ઝૂંપડા છે તો વરસાદ માં નાના બાળકો અને તેમના પરિવારજન હેરાન ન થાય તે માટે વ્યવસ્થા કરી આપો તો વિનંતી ત્યારબાદ સંગઠન દ્વારા ચકાસણી કરતા ખરેખરા પંદર જેટલા ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ મધ્યમ વ્યક્તિઓ પાસે વરસાદના રક્ષણ અર્થે તાડપત્રી નહોતી જેથી સંગઠન દ્વારા તત્કાલ ડીસા શહેર માં નવા બસ સ્ટેન્ડ પાસે ની ઝૂંપડપટ્ટી માં વસતા જરૂરિયાતમંદ લોકો ના ઝૂપડા ઉપર વરસાદ ના પાણી થી રક્ષણ મળે અને આ ચોમાસા માં નાના બાળકો કે તેમના માતાપિતા હેરા ન થાય તે માટે ત્યાં જઈ દરેક જૂપડા મા તાડપત્રી ઢાંકવામાં આવી. ડિસા હિંદુ યુવા સંગઠન ના અધ્યક્ષ નીતિન ભાઈ સોની ,નટવરભાઈ ઠાકોર,જીગાભાઇ ભોયન,દિનેશભાઈ લોધા,દિપકભાઈ ઠાકોર, મેહુલ ઠક્કર,ભાવેશભાઇ માળી, દસરથ મજીરાના દ્વારા હજુ પણ જે તે ગરીબ મધ્યમ વ્યક્તિઓ ને તાટપતરિની જરૂરિયાત હશે તો તેનું સર્વે કરીને તેમની મદદ કરવામાં આવશે તેવું જણાવ્યું