મહેસાણા શહેર માં ભારે વરસાદના કારણે તાવડીયા રોડ ઉપર આવેલી પ્રગતીનગર સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા દર ચોમાસે ઠેરઠેર રહેતી હોય છે,
મહેસાણા શહેર માં ભારે વરસાદના કારણે તાવડીયા રોડ ઉપર આવેલી પ્રગતીનગર સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા દર ચોમાસે ઠેરઠેર રહેતી હોય છે , તેમજ સોસાયટી વિસ્તાર ના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા, આ સમસ્યા નો જલ્દી નિર્ણય આવે તેવી સ્થાનિક રહેવાસી ઓને તંત્ર તેમજ સરકાર પાસે આશાઓ સેવાઇ રહી છે,