પોસ્ટ્સ

ઑક્ટોબર 5, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી રીઢા બાઇક ચોરને ચોરીના મોટર સાઇકલ સાથે પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*

છબી
*પ્રેસનોટ* *સોમવાર તા.૦૫/૧૦/૨૦૨૦* *ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી રીઢા બાઇક ચોરને ચોરીના મોટર સાઇકલ સાથે પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*  💫IGP બોર્ડર રેન્જ  ભુજ શ્રી *જે.આર.મોથલીયા સાહેબ તથા SP બનાસકાંઠા પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ* નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્ત-નાબુદ કરવા તેમજ મિલ્કત સબંધીત ગુનાઓ શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય તેમજ 💫    *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*    *અ.હે.કોન્સ. નરેશભાઇ, દિગ્વીજય તથા પો.કો. દીનેશભાઇ તથાજયપાલસિહ* નાઓ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મેળવી આરોપી *વિજય ઉર્ફે પિન્ટુ કેવળભાઇ કાળુભાઇ પરમાર* રહે.ખરડોસણ તા.ડીસા વાળાને ચોરીના બજાજ પલ્સર કિ.રૂ. ૧૦,૦૦૦/- સાથે પકડીપાડી ડીસા રૂરલ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.