બનાસકાંઠા દાંતા મનરેગા યોજનામાં ગરીબ વર્ગના લોકો સાથે અધિકારીઓ દ્વારા કરવામાં આવી છેતરપિંડી.
બનાસકાંઠા દાંતા મનરેગા યોજનામાં ગરીબ વર્ગના લોકો સાથે અધિકારીઓ દ્વારા કરવામાં આવી છેતરપિંડી. દાંતા તાલુકામાં મનરેગાના કામોની તપાસ કલેકટર સાહેબ દ્વારા કરવામાં આવેતો લાખોનું કૌભાંડ બહાર આવવાની રાવ. દાંતા મનરેગા યોજનામાં ગરીબ વર્ગના લોકોને તા.24/3/2021 છ દિવસ કામના ત્રણસો રૂપિયા ખાતામાં જમા કરતાં ગરીબ વર્ગના મજૂરો સાથે છેતર પિડીથય છે. દાંતા લોકોને રોજગારી આપવા માટે સરકાર દ્વારા અલગ-અલગ પ્રકારની રોજગારી માટે નવી નવી યોજનાઓ પાડવામાં આવે તે ત્યારે થોડા સમય પહેલા દાંતા તાલુકાના ગંગવા ગામમાં મનરેગા યોજના ના કામ ચાલુ કરવામાં આવ્યા હતા.ત્યારે લોકો રોજગાર થી વંચિત અને રોજગાર વગર ઘરે બેઠેલા લોકો માટે રોજગા ર મળેતે માટે દાંતા તાલુકાના ગંગવા ગામમાં મનરેગા યોજ નાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે ગરીબ વર્ગના લોકો દ્વારા માટી પાળા નુ કામ કરવામાં આવ્યું હતું.ત્યારે મજુરો દ્વારા છ દિવસ કામ કરવામાં આવ્યું હતું ત્યારે છ દિવસ કામ કરતા મજુરોના ખાતામાં ત્રણસો રૂપિયા જમાં કરવામાં આવ્યા હતા.ત્યારે મનરેગા યોજનાની ઓફીસમા બેઠેલા બાબુ ઓને પુછતા જણાવવામાં આવ્યું હતું કે તમારા ખાતામાં પ