સબ રજીસ્ટર કચેરીમાં આવતા અરજદારશ્રીઓ તથા સ.ર. કચેરીના કર્મચારીઓ દ્રારા દસ્તાવેજોની નોધણી તથા તેને આનુષાંગિક તમામ કામગીરી ફરજીયાતપણે અપગ્રેડ/ રીવેમ્પ કરેલ ‘’ gARVI 2.0 ‘’ વેબ એપ્લિકેશનમાં કરવાની રહેશે*
*સબ રજીસ્ટર કચેરીમાં આવતા અરજદારશ્રીઓ તથા સ.ર. કચેરીના કર્મચારીઓ દ્રારા દસ્તાવેજોની નોધણી તથા તેને આનુષાંગિક તમામ કામગીરી ફરજીયાતપણે અપગ્રેડ/ રીવેમ્પ કરેલ ‘’ gARVI 2.0 ‘’ વેબ એપ્લિકેશનમાં કરવાની રહેશે મોડાસા, ગુરૂવાર- હાલમાં રાજયની સબ રજીસ્ટાર કચેરીઓમાં રજુ થતા દસ્તાવેજોની નોંધણી તથા તેને આનુંષાંગિક કામગીરી નેશનલ ઇન્ફોમેટીક સેન્ટર (NIC ) દ્રારા સંચાાલિત ,ગરવી, સોફટવેર મારફત થાય છે હાલના ટેકનોલોજીના યુગમાં ગરવી સોફટવેરમાં જરૂરી સુધારા- વધારા કરી તેને અપ્રગેડ/રીવેમ્પ કરવુ જરૂરી જણાાતાં અને દસ્તાવેજ નોંધણીની પ્રકિયામાં વધુ પારદર્શકતા લાવવા તથા પક્ષકારોનો કિમતી સમય હેતુથી gARVI વેબ એપ્લિકેશન ને અપગ્રેડ /રીવેમ્પ કરેલ છે. આથી સબ રજીસ્ટર કચેરીમાં આવતા અરજદારશ્રીઓ તથા સ.ર. કચેરીના કર્મચારીઓ દ્રારા દસ્તાવેજોની નોધણી તથા તેને આનુષાંગિક તમામ કામગીરી ફરજીયાતપણે અપગ્રેડ/ રીવેમ્પ કરેલ ‘’ gARVI 2.0 ‘’ વેબ એપ્લિકેશનમાં થાય તે અંગે શરૂઆતના તબકકે સબ રજીસ્ટ્રાર કચેરી ઉપલેટા જી. રાજકોટ, ધનસુરા, જી. અરવલ્લી, ઠાસરા જી. ખેડા .વિસાવદર,જી. જુનાગઢ, વિજાપુર જી.