દાંતા તાલુકામાં સરકાર દ્વારા કાયદેસર બદલી થઈને આવતા અધિકારીઓ અને કર્મચારીઓને પીળા પત્રકારો કેમ બદનામ કરી રહ્યાં છે?
દાંતા તાલુકામાં સરકાર દ્વારા કાયદેસર બદલી થઈને આવતા અધિકારીઓ અને કર્મચારીઓને પીળા પત્રકારો કેમ બદનામ કરી રહ્યાં છે? બનાસકાંઠા જિલ્લામાં હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે,બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી અધિકારી અને ચૂંટણી પંચની કાયદેસર દેખરેખ હેઠળ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચૂંટણીના સમયમાં નેતાઓનું રિપોર્ટિંગ કરવાને બદલે સરકાર દ્વારા કાયદેસર બદલી થઈને આવેલા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર નેજ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે. દાંતા તાલુકામાં સાચા પત્રકારો આવા સમાચારમાં કોઈ જ રસ ધરાવતા નથી પરંતુ પીળું પત્રકારત્વ કરતા કેટલાક પત્રકારો સારા અને વ્યવસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. પીળું પત્રકારત્વ કરતા પત્રકારો પર ચૂંટણી પંચ અને માહિતી ખાતાએ તાત્કાલિક ધોરણે તેમના કાર્ડ જપ્ત કરીને તેમને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, પત્રકારની ગાઇડલાઇન જાણ્યા વિના દાંતા તાલુકામાં ઉઘરાણા કરતાં પત્રકારોનો મોટો ફાટ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને માહિતી ખાતા દ્વારા તાત્કાલિક ધોરણે આવા પત્રકારોને રૂબરૂ બોલાવીને તેમની પાસેથી જવાબ લેવો જોઈએ. કેટલાક પત્રકારો પોતાનું નામ અંગ્રેજીમાં