ડીસામાં સ્વામી લીલાશાહ મહારાજની* *૧૪૨ મી જન્મ જયંતી* *ધામધૂમથી ઉજવાઈ

*ડીસામાં સ્વામી લીલાશાહ મહારાજની* *૧૪૨ મી જન્મ જયંતી* *ધામધૂમથી ઉજવાઈ
 ડીસા શહેરમાં પ.પૂ સ્વામી લીલાશાહ મહારાજની ૧૪૨ મી જન્મ જયંતી ભાવિ ભક્તો દ્વારા  તા: ૨૭/૦૩/૨૦૨૨ ને રવિવારના દિવસે સ્ટેટ બેંક સામે આવેલ આઈ.પી. મીશન  ચર્ચ કે પાઉન્ડ મા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ ધાર્મિક પ્રસંગે સવારે હવનમાં યજમાન તરીકે મીનાબેન હેમંતકુમાર, ગોધાબેન નારણદાસ, ભાવનાબેન જયકિશન ભાઈ, રીનકુ બેન નરેન્દ્ર ભાઈ બીરાજયા હતા અને ગોવિંદ ભાઈ મહારાજે હવન કરાવ્યું હતું આ ધાર્મિક પ્રસંગે શ્રી શોભરાજ શંભુ મલ ખુહા ભોજરાજ મીરયુ મલ છાંટ બાર, મોહનભાઈ શંભુ મલ ખૂહા તેમજ સમાજ ના ભાઈ-બહેનો તેમજ સ્વામી લીલાશાહ બાપુમા આસ્થા ધરાવતા લોકો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન, હવન તેમજ ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો 
આ ધાર્મિક પ્રસંગે ડીસાના જાણીતા કમલેશભાઈ બરફનાં ગોળાવાળા  આ ધાર્મિક પ્રસંગે નાના મોટા સહુ ને બરફ ના ગોળાની લીજજત સાથે ગરમીમાં લોકોને રાહત મળે તે માટે સૌને ઠંડા બરફ ગોળાની મજા કરાવી હતી..
બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.