પોસ્ટ્સ

મે 23, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઊંઝા અને પાટણ ના બે મિત્રો ને 4 કરોડ થી વધુ ની રકમ સાથે રાજસ્થાન પોલીસે રતન પુર બોર્ડર પર ઝડપયા

છબી
ઊંઝા અને પાટણ ના બે મિત્રો ને 4 કરોડ થી વધુ ની રકમ સાથે રાજસ્થાન પોલીસે રતન પુર બોર્ડર પર ઝડપયા એક યુવક મહેસાણા ના ઊંઝાનો અને બીજો પાટણ જિલ્લા ના બાલીસણા ગામ નો ઊંઝા અને પાટણ ના બે મિત્રો ને 4 કરોડ થી વધુ ની રકમ સાથે રાજસ્થાન પોલીસે રતન પુર બોર્ડર પર ઝડપયા

બનાસકાંઠા.. દાંતા**પ્રતિનિધિ જ્યોતિ ઠાકોર અંબાજી**ત્રણ ફોરેસ્ટકર્મીને ઉડાવવાનો મામલો, વિરેમવેરીના આરોપી પર 4 કલમ અંબાજી પોલીસે શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું ધામ છે,

છબી
*બનાસકાંઠા.. દાંતા* *પ્રતિનિધિ જ્યોતિ ઠાકોર અંબાજી* *ત્રણ ફોરેસ્ટકર્મીને ઉડાવવાનો મામલો, વિરેમવેરીના આરોપી પર 4 કલમ અંબાજી પોલીસે  શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું ધામ છે, અંબાજી મંદિર હાલમા ભકતો માટે બંદ રાખવામાં આવ્યું છે અને કોરોના કહેર સામે સરકાર દ્વારા ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે ત્યારે આવા સમયે પણ કેટલાક માથાભારે તત્વો દ્વારા લોકોને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જયારે આખો મામલો પોલીસ પાસે પહોંચ્યો ત્યારે પોલીસે આ માથાભારે આરોપી સામે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ 3 વનકર્મી સામે કુંદનસિંહ ભવરલાલ માળી એ અંબાજી પોલીસ મથકે ફરિયાદી બની ફરીયાદ નોંધાવી છે.    20 મે ના રોજ બપોરે 03 - 40 વાગે રાજસ્થાન વનવિભાગના ઘાયલ ખેતસિંહ એ ફોન દ્વારા  કુંદનસિંહ અઘિકારી ને માહિતિ આપી હતી કે સફેદ કલરની બોલેરો ગાડી જીજે 24 કે 2687 વાળા એ જાન થી મારી નાખવા માટે પાછળથી ટક્કર મારી હતી, જેથી અમોને 108 દ્વારા અંબાજી કોટેજ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આબુરોડ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યાં હતા.  *કુંદનસિંહ