સુરત ની લોકસમર્પણ બ્લડબેક માં પ્લાઝ્મા થેરોપી પ્રક્રિયા શરૂ કરવા માટે રાજ્ય સરકાર ના આરોગ્ય મંત્રી કિશોર ભાઈ (કુમાર) કાનાણી દ્વારા મંજૂરી આપવામાં આવી...
પ્રેસનોટ. સુરત ની લોકસમર્પણ બ્લડબેક માં પ્લાઝ્મા થેરોપી પ્રક્રિયા શરૂ કરવા માટે રાજ્ય સરકાર ના આરોગ્ય મંત્રી કિશોર ભાઈ (કુમાર) કાનાણી દ્વારા મંજૂરી આપવામાં આવી... ...વિઓ...હરીશભાઈ પવાર દ્વારા. ....વર્તમાન કોરોના -19 મહામારી માં પ્લાઝ્મા થેરાપી છે તેના માટે ખાસ કરીને સુરત ખાતે વધુ સુવિધા ની જરૂર છે ત્યારે લોકાર્પણ બ્લડ બેક માં પ્લાઝ્મા પ્રક્રિયા શરૂ કરવા માટે ની સંસ્થા ના પ્રમુખ હરિભાઈ કથીરિયા દ્વારા લેખિતમાં રજુઆત સાથે રાજ્ય સરકાર તથા કેન્દ્રીય ડ્રગ વિભાગ માંથીઝડપથી મંજૂરી મળી રહે તે માટે રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગના મંત્રી શ્રી દ્વારા આ સંસ્થા ની સરાહનીય કામગીરી જે સને 1996 થી સરાહનીય કામગીરી ને ધ્યાને રાખી અને આ હાલ કોરોના મહામારી માં લોકસમર્પણ બ્લડ બેક માં પ્લાઝ્મા થેરોપી પ્રક્રિયા માટે રાજ્ય સરકાર ના આરોગ્ય મંત્રી શ્રી કિશોર ભાઈ ( કુમાર)કાનાણી સાહેબ દ્વારા ડ્રગ કંટ્રોલ વિભાગમાં થી ઝડપી નિર્ણયો સાથે મંજુરી આપવામાં આવતા હાલ આ સંસ્થા ના પ્રેસિડેન્ટ સહિત ટ્રસ્ટી શ્રી ઓ દ્વારા આરોગ્ય મંત્રી શ્રી કિશોરભાઈ (કુમાર) કાનાણી નો લેખિતમાં પત્ર દ્વારા આભાર વ્યક્ત