પોસ્ટ્સ

જૂન 8, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દાંતા પાસે આવેલ આંબા ઘાટ પાસે પાણીનો મોટો થયો વેડફાટ

છબી
*દાંતા પાસે આવેલ આંબા ઘાટ પાસે પાણીનો મોટો થયો વેડફાટ* વાત કરવામાં આવે તો દાંતા તાલુકા માં આંબા ઘાટ પર ધરોઈ ની પાઇપ લાઇનો માંથી પાણીના એરવાલ માંથી હજારો લીટર વહેતું પાણી જોવા મળ્યું હતું અને આજુબાજુના વિસ્તારમાં નદી જેવો માહોલ સર્જાયો હતો વધુમાં જણાવવાનું કે આ પાઇપની લાઇનમેન ને પાલનપુર જતી હોય અવારનવાર પાણીના વાલ માંથી હજારો લીટર પાણી વહી જતું હોય છે તંત્રની ઘોર બેદરકારીના કારણે મોટો પાણી નો વેડફાટ થયો હતો અને આવા તો કંઇક લીકેજ થતાં જોવા મળતા હોય છે તંત્ર ખાલી ખોટો દિલાસો આપતી હોય તેવું એક ચર્ચાનો વિષય બન્યો હતો દાંતા તાલુકામાં અગાઉ પણ પાણીની સમસ્યા માટે દરેક પેપરોની દ્વારા પ્રસિદ્ધ થયું હતું પણ હજુ સુધી ત્યાં તો પાણી આવી જ નથી અને હજારો લીટર આ એરવાલ માંથી વેડફાતું જોવા માં આવ્યૂ હતુ અને અમુક ગામડા માં તો ખેતરો માં પણ પાણી ધુશીજતા હોય છે પણ તંત્ર ને જાણ કરતા તંત્ર આળશ ના કારણે ગરીબો ને નુકસાન થતુ હોય તેવૂજ આંબાધાટ હાઈવે ની બાજુ માં જતા રોડ પરની બાજુ ના દ્રસ્યો પાણીના વેડફાટ જોવા માં આવ્યા હતા લોકો મુખે સાંભળવા મ ળ્યુ હતુ કે આ ગણાય સમય થી