અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા પ્રાંત કક્ષા કાર્યક્રમનો બાયડ અને ભિલોડા ખાતેથી શુભારંભ .બાયડ,ધનસુરા અને માલપુરમા કુલ ૪૭ લોકાર્પણના કામો ૨.૭૬ કરોડના અને ખાતમૂહર્ત ના કામો ૧૯૪ કુલ ૧૯.૨૧ કરોડના જાહેર કરવામા આવ્યા,જ્યારે ભિલોડા ,મેઘરજ,મોડાસાના કુલ ૨૫૮ ખાતમુહૂર્ત, અંદાજીત રકમ ૭.૫૩ કરોડ અને ૯૪ લોકાર્પણ ૫.૫૬ કરોડના જાહેર કરવામા આવ્યા.
અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા પ્રાંત કક્ષા કાર્યક્રમનો બાયડ અને ભિલોડા ખાતેથી શુભારંભ . બાયડ,ધનસુરા અને માલપુરમા કુલ ૪૭ લોકાર્પણના કામો ૨.૭૬ કરોડના અને ખાતમૂહર્ત ના કામો ૧૯૪ કુલ ૧૯.૨૧ કરોડના જાહેર કરવામા આવ્યા,જ્યારે ભિલોડા ,મેઘરજ,મોડાસાના કુલ ૨૫૮ ખાતમુહૂર્ત, અંદાજીત રકમ ૭.૫૩ કરોડ અને ૯૪ લોકાર્પણ ૫.૫૬ કરોડના જાહેર કરવામા આવ્યા. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા અને ભિલોડા ખાતેથી વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનો શુભારંભ થયો.આજથી બે દિવસ તારીખ 12 અને 13 સપ્ટેમ્બર 2022 દરમિયાન રાજયભરમા યોજાઈ રહેલા' વિશ્વાસ થી વિકાસ'યાત્રાના કાર્યક્રમો અંતર્ગત વિવિધ વિકાસકાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.વિવિધ યોજનાકિય કામગીરીની જાણકારી થકી પ્રજાજનોની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવાના હેતુ સાથે આયોજિત આ 'વિશ્વાસ થી વિકાસ'યાત્રા દરમિયાન વિકાસ કાર્યોનુ લોકોર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકભિમુખ કાર્યક્રમો હાથ ધરાશે. બાયડ,ધનસુરા અને માલપુરમા કુલ ૪૭ લોકાર્પણના કામો ૨.૭૬ કરોડના અને ખાતમૂહર્ત ના કામો ૧૯૪ કુલ ૧૯.૨૧ કરોડના જાહેર કરવામા આવ્યા,જ્યારે ભિલ