રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ ના પ્રદેશ મંત્રી પદે વાવ તાલુકા ખેડૂત અગ્રણી રામસિંહ ગોહિલ નિમણુંક થતા ખેડુતો માં ખુશી નો માહોલ )
( રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ ના પ્રદેશ મંત્રી પદે વાવ તાલુકા ખેડૂત અગ્રણી રામસિંહ ગોહિલ નિમણુંક થતા ખેડુતો માં ખુશી નો માહોલ ) રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા ના માં ખેડૂતો ની સંગઠન માં હોદ્દેદાર તરીકે નિમણુંક કરવા માં આવી તેથી જીલ્લા નું સંગઠન માળખું મજબૂત થયું છે - વી.કે.કાગ કેન્દ્ર ની નરેન્દ્ર મોદી ની વર્તમાન સરકાર વર્ષ ૨૦૨૨ માં ખેડૂતો ની આવક ડબલ કરવા ના દાવા કરે છે અને બીજી બાજુ પેટ્રોલ ડીઝલના ભાવ વધારો ,રાસાયણિક ખાતર ,હાઇબ્રીડ બિયારણ અને જંતુનાશક દવાઓ માં જંગી ભાવ વધારો કરી ખેડૂતો ને પાયમાલ કરી નાખ્યા છે તેથી આવક ડબડ થવાની જગ્યાએ જાવક ( ખર્ચ) ડબલ થઈ ગઈ છે અને બીજી બાજુ વરસાદ ખેચાતા ખેડૂતો ની હાલત કફોડી બની જવા પામી છે અને ગુજરાત મુખ્યમંત્રી દ્રષ્ટિ જાહેરાત કરવામાં આવેલ કે પાક બચાવવા કેનાલ પાણી છોડવા માં આવશે અને બીજા દિવસે નાયબ મુખ્યમંત્રી મીડીયા સમક્ષ આવી જાહેરાત કરે છે કે ખેતી પાક ને બચાવવા વરસાદ સિવાય કોઈ વિકલ્પ નથી અને પાણી નહેર મારફતે આપી શકાય નહીં આવા બેજવાબદાર સ્ટેટમેન્ટ થી ખેડૂતો ઘા ઉપર નમક છાંટવા જેવું છે અને ગુજરાત માં ચાલુ વર્ષ