પોસ્ટ્સ

ઑગસ્ટ 27, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 28-08-2021 ને શનિવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 28-08-2021 ને શનિવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ. જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  બ્યુરો ચીફ.જ્યોતિકા ખરાડી મો.નં-9537760857

દાંતામાં ટ્રાફિક પોલીસના હપ્તા રાજ લોકો કરી રહ્યા છે મોતની મુસાફરી* દાંતા ટ્રાફિક પોલીસે આરટીઓ ના નીયમોને નેવે મૂકી લોકોની જિંદગી સાથે ખીલવાડ કરાવી રહ્યા છે

છબી
દાંતામાં ટ્રાફિક પોલીસના હપ્તા રાજ લોકો કરી રહ્યા છે મોતની મુસાફરી*  દાંતા ટ્રાફિક પોલીસે આરટીઓ ના નીયમોને નેવે મૂકી લોકોની જિંદગી સાથે ખીલવાડ કરાવી રહ્યા છે* જીલ્લામાં pi.PSI ની બદલી ના આદેશ થયા પણ વરસોથી ફેવિકોલ ની જેમ ચીપ્કેલા દાંતામાં વગર વર્ધીમાં ફરતા ટ્રાફિક જમાદારની બદલી પોલીસ વડા ક્યારે કરશે* દાંતામાં ટ્રાફિક પોલીસના હપ્તાના જોરે આરટીઓના નિયમોની ઐસીતૈસી કરતા દાંતા ટ્રાફિક પોલીસ જ્યારે કોરોનાની ગાઈડ લાઈન નું ઉલંઘન કરાવતા પોલીસ ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી પોલીસ વડા દાંતામાં વરસોથી ફેવિકોલ ની જેમ ચીપ્કેલા ટ્રાફિક પોલીસને પોલીસ વડા નિયમોનું પાલન કરાવવાના આદેશ આપશે કે પછી દાંતામાં ટ્રાફિક પોલીસમા ફરજ બજાવતા પોલીસ કર્મી કોરોના ની ત્રીજી લહેરને આમંત્રણ આપશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો બનાસકાંઠા pi  PSI ની બદલીઓ ના આદેશ થયા પણ વરસોથી ફેવિકોલ ની જેમ ચીપ્કેલા વગર વર્ધીમાં ફરતા ટ્રાફિક પોલીસના આદેશ ક્યારે થશે તે પણ ચર્ચા ચગડોળે ચડી રહી છે દાંતામાં વરસોથી ફેવિકોલ ની જેમ ચીપ્કેલા ટ્રાફિક જમાદારનેં પોલીસ વડા ધ્યાનમાં રાખીને દાંતા માં લોકોની જિંદ

બનાસકાંઠા... દાંતા જીતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયોજિત માતૃવંદના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું..બોક્સ..76 જેટલી સગર્ભા માતાઓ માતૃવંદના કેપમાં તપાસ કરવામાં આવી*

છબી
*બનાસકાંઠા... દાંતા જીતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયોજિત  માતૃવંદના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું..બોક્સ..76 જેટલી સગર્ભા માતાઓ માતૃવંદના કેપમાં તપાસ કરવામાં આવી* બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આજ રોજ માતૃવંદના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ડો.જસવંતભાઈ મેવાડા દીપ હોસ્પિટલ સતલાસણા દ્વારા રેફરલ સેવાઓ પુરી પાડવામાં આવી હતી  દાંતા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી એ માતૃવંદના કેમ્પની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સદર કેમ્પમાં આશરે 76 જેટલી સગર્ભા માતાઓની તપાસ કરવામાં આવી હતી અને જેમાંથી 36 સગર્ભા માતાઓનો રસીકરણ કરી સુરક્ષિત કરવામાં આવી હતી અને 32 જેટલી જોખમી સગર્ભા માતાઓ એટલે કે ખૂનની કમી શરીરમાં અશક્તિ વગેરે નાની નાની તકલીફોના પડે તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેમને જોઈતી ટીટમેન્ટ આપવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી વધુમાં તમામ સગર્ભાઓને 108  એમ્બ્યુલન્સ સેવા તથા ખિલ ખિલાટ સેવાઓનો ઉપયોગ કરી સેવાઓ પુરી પાડવામાં આવશે  *લક્ષમણ ઝાલા દાંતા બનાસકાંઠા*