અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મોટીપંડુલી ગામની યુવતીના હત્યારા ને ફાંસીની સજા માટે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મોટીપંડુલી ગામની યુવતીના હત્યારા ને ફાંસીની સજા માટે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું. મેઘરજ તાલુકાના મોટીપંડુલી ગામની યુવતી જેની હત્યા કરવામાં આવી છે. અને મનુષ્યને ન શોભે તેવો અપરાધ કરેલો છે.અને જે વ્યક્તિઓ આ કેસમાં સંડોવાયેલા છે. તેમને જેમ બને તેમ વહેલી તકે ફાંસી આપવામાં આવે તેવી નમ્ર વિનંતી કરવામાં આવી. સમાજ માં આવા અસામાજિક તત્વોને પકડીને તાત્કાલિક સજા કરવામાં નહીં આવે તો દિવસેને દિવસે વધુ બનાવો બનશે અને ગુનેગારોને કોઈનો ડર રહશે નહીં. તેથી જિલ્લા પોલીસ વડાને વિનંતી છે કે આ કેસના જે પણ અપરાધીઓ છે તૈમને તાત્કાલિક પકડી યોગ્ય કાયઁવાહી કરવામાં આવે તેવી જાગૃતિ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ના ઉપપ્રમુખ અટીબેન વરસાત,કમળાબેન,શારદા બેન સવિતાબેન પાંડોર તથા ગ્રામજનો દ્વારા સત્વ રે પગલાં લેવામાં આવે તેવી માંગણી અને લાગણી છે. બ્યૂરો રિપોર્ટ અરવલ્લી.