પોસ્ટ્સ

સપ્ટેમ્બર 17, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લી જિલ્લામાં માનનીય મંત્રી શ્રી નિમિષાબેન સુથારની અઘ્યક્ષતામાં યોજાયો વિકાસથી વિશ્વાસ કાર્યક્રમ.જિલ્લાના વિવિધ સખી મંડળોને વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યાં.

છબી
અરવલ્લી જિલ્લામાં માનનીય મંત્રી શ્રી નિમિષાબેન સુથારની  અઘ્યક્ષતામાં યોજાયો વિકાસથી વિશ્વાસ કાર્યક્રમ. જિલ્લાના વિવિધ સખી મંડળોને વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યાં. ગુજરાતમાં વિશ્વાસ અને વિકાસ એકબીજાના પર્યાય બની ગયા છે : મંત્રીશ્રી નિમિષાબેન સુથાર આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમની સરકારને એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા અને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનાં લાભો મહત્તમ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે અરવલ્લી જિલ્લાઓમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું . આજના કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ સખીમંડળો વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યું. મહિલા સશક્તિકરણ અને મહિલાઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાનો મહિલાઓ સુધી પહોચાડવાની કામ સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર કરી રહ્યા છે.આજના કાર્યક્રમમાં મહિલાઓના સારા સ્વાસ્થય માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામા