પોસ્ટ્સ

જૂન 5, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભર ઊનાળે ચોમાસું માહોલ સર્જાયો ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાની થી ખેડૂતો પાયમાલ બન્યા

છબી
બ્રેકિંગ બનાસકાંઠા   ના લાખણી સહીત તમામતાલુકા માં જોરદાર પવન  સાથે કમોસમી વરસાદ ખાબક્યો*   ભર ઊનાળે ચોમાસું માહોલ સર્જાયો  ખેડૂતોના ઉભા પાકને  મોટા પ્રમાણમાં નુકસાની થી ખેડૂતો પાયમાલ બન્યા ઉનાળુ બાજરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થી ખેડૂતો દયનીય હાલતમાં મૂકાયા બાજરીની  કાપણીની સિઝનમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ આવતા તૈયાર પાક પાણીમાં ધોવાયો પશુઓ માટે પણ ઘાસચારાની તંગી સર્જાય  તેવા સંકેતો અનેક જગ્યાએ નાના મોટા વૃક્ષ ધરાશાયી થયા વૃક્ષો ધરાશાયી થવાથી અવરજવરના રસ્તાઓ પણ બંધ થયા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાણા અનેક જગ્યાએ પશુઓના શેડ ભારે પવનથી ઉડી જતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો   અહેવાલ:- વેલાભાઈ પરમાર બનાસકાંઠા બ્યુરો

રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોના યુનિયન- ગુજરાત ના સ્થાપક પૂર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રી દ્વારા મનરેગા કામદારોની મુલાકાત લેવામા આવી

છબી
રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા  હેઠળના કામદારોના યુનિયન- ગુજરાત ના સ્થાપક પૂર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રી દ્વારા મનરેગા કામદારોની મુલાકાત લેવામા આવી  આજ રોજ ૫ મી જુન ૨૦૨૦ ને શુક્રવાર ના રોજ બનાસકાંઠા  જિલ્લાના ડીસા તાલુકાના ગામ : ભોયણ.રસાણા.જુના ડીસા.અને નવા ગામની અંદર રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારો ના યુનિયન ગુજરાત ના સ્થાપક અને પૂર્વ  સાંસદ મધુસુદન મિસ્ત્રી દ્વારા  મનરેગા કામના સ્થળે કામદારોની મુલાકાત લેવામાં આવી હતી અને મનરેગા હેઠળ કામ કરતા કામદારો ને મુલાકાત દરમિયાન કામનુ નિરીક્ષણ કર્યુ હતુ અને મધુસુદન મિસ્ત્રી  દ્વારા કામદારોને  પ્રશ્નોત્તરી કરી હતી ત્યારે કામદારો  દ્વારા કે હાલની  પરિસ્થિતિ મા સમય સર પગાર નથી થતો અને ત્યાર બાદ મિસ્ત્રી સાહેબ દ્વારા મનરેગા કામો પર છાયડા .પીવાના પાણી.ઘોડીયાઘર અને મેડિકલ ફ્સ્ટેડ મેડિકલ કિટ ની વ્યવસ્થા  કામના સ્થળે હોવી જોઈએ  તેવુ મનરેગા મેટ અને તલાટી શ્રીઓને સૂચના કરી હતી માનનીય શ્રી મધુસુદન  મિસ્ત્રી દ્વારા કામદારોને આશ્વાસન' આપવામાં આવ્યુ હતુ કે તમારા  પ્રશ્નો ની

ડીસામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસ ને કાબુમાં મેળવવા માટે ડીસા પ્રાંત કલેકટર અધ્યક્ષતામાં મિટીંગ મળી.....

છબી
ડીસામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસ ને કાબુમાં મેળવવા માટે ડીસા પ્રાંત કલેકટર અધ્યક્ષતામાં મિટીંગ મળી.....         કોરોનાવાયરસ ના પગલે લાંબા સમયના lockdown બાદ ગુજરાત સરકાર તરફથી લોકડાઉન.5  એક અલગ રૂપ આપી ધંધા-રોજગાર ચાલુ કરી અને રોજગારની તકો ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું પણ lockdown 5 અમલમાં આવ્યા બાદ કોરો નાના કેસોમાં j નિયંત્રણ મેળવવાનું હોય તે મેળવી શકાયું નથી આ બાબતે આજે ડીસા પ્રાંત કલેકટર શ્રી ના અધ્યક્ષ સ્થાને ડીસા મામલતદાર કચેરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર પાંચ દિવસના અંતરમાં ડિસામાં કોરોનાવાયરસ કેસ નીકળતા તંત્ર હરકતમાં આવ્યું હતું લોકોના સ્વાસ્થ્યની અને જનતાની ચિંતા કરી આજે પ્રાંત કલેકટર શ્રી તરફ થી ડીસા ના તમામ વેપારી મંડળો ની અધિકારીશ્રીઓની અને ડીસાના પોલીસ ની એક મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં વિચાર વિમર્શ બાદ ડીસામાં લોકડાઉન.5 સવારે આઠ વાગ્યાથી કરી સવારે આઠ વાગ્યાથી કરી સાંજે ચાર વાગ્યા સુધી વ્યાપાર ધંધા રોજગાર ચાલુ રાખવા માટેની નક્કી કરવામાં આવ્યું હતું જેમાં તમામ વેપારી મંડળો એ કલેકટરશ્રી ને આશ્વાસન પણ આપ્યું હતું જે પણ નક્

આરટીઓ શરૂઆત -કોરોના મહામારીને લઇ છેલ્લા બે મહિના કરતા વધુ સમય થી લોક ડાઉન ચાલી રહ્યું હતું

છબી
આરટીઓ શરૂઆત  -કોરોના મહામારીને લઇ છેલ્લા બે મહિના કરતા વધુ સમય થી લોક ડાઉન ચાલી રહ્યું હતું આ ચાર તબક્કાના લોક ડાઉનમાં સરકાર દ્વારા દરેક સેવાઓ બંધ કરવામાં આવી હતી જે સેવાઓ પાંચમાં તબક્કાના લોક ડાઉન અનલોક ફેજ ૧ માં ક્રમશઃ ચાલુ કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જીલ્લામાં પણ આરટીઓ કચેરીનું કામકાજ બંધ હતું ત્યારે બે મહિનાના લોક ડાઉન બાદ હવે આ આરટીઓ કચેરીઆજથી પુનઃ ધમધમતી થઇ છે આરટીઓ કચેરી ખાતે ડ્રાઈવિંગ લાયસન્સ માટે ટેસ્ટ ટ્રેક સહિતની સેવાઓની આજથી કાર્યરત કરાઈ છે,. જે માટે કોરોના મહામારીને ધ્યાને લેતા અરજદારે એઆરટીઓ કચેરી પરિસરમાં એપોઇન્ટમેન્ટ ના ૧૫ મિનિટ અગાઉ અને એપોઇન્ટમેન્ટ લેટર હાર્ડકોપીમાં કે સોફ્ટકોપીમાં રજૂકરીનેજ પ્રવેશ મેળવી શકે છે..એપોઇમેન્ટ સમય ના ૧૫ મિનિટ અગાઉ જ પ્રવેશ હાલ મળી રહ્યો છે . જેથી અરજદાર એપોઇન્ટમેંટ સમય ના વધુ સમય પહેલાથી કચેરી ખાતે ન આવે તેમજ માત્ર અરજદારને જ કચેરી માં પ્રવેશ આપવામાં આવે જ્યારે સાથે આવનાર અન્ય કોઈ વ્યક્તિકે વાલીને પ્રવેશ નહિ આપી બિન જરૂરી લોકો આરટીઓ પરિસરમાં એકત્ર ન થાય અને સોસીયલ ડીસ્તંસનું પાલન થાય તેવું આયોજન ક

બનાસકાંઠા.. (દાંતા)અંબાજીલોકડાઉન ખૂલતાની સાથે અંબાજી દુકાનમાં ચોરી.

છબી
બનાસકાંઠા.. (દાંતા) અંબાજી લોકડાઉન ખૂલતાની સાથે અંબાજી દુકાનમાં ચોરી.... અંબાજીના ગુલજારીપૂરામાં પ્રાથમિક શાળાની સામે આવેલી દુકાનમાં ચોરોએ હાથ ફેરો કરી ફરાર અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે કોરોના ની મહામારીના સમયે ગુજરાત સરકાર દ્વારા અત્યારે અનલોકડાઉન એક જાહેર કરવામાં આવ્યું છે તેમાં અનેક નાના મોટા ધંધા રોજગાર ચાલુ કરવાની છૂટછાટ આપવામાં આવી છે  તેમાં નાના મોટા વેપારીઓ દ્વારા પોતાના ધંધા માટે દુકાનો ખોલવામાં  આવી હતી હજુ વેપારીઓના ધંધા સરખી રીતે ચાલુ પણ થયા નથી ત્યાં આજ રોજ દાંતા તાલુકાના અંબાજીમાં બે ફામ બનેલા ચોર ગુલજારીપૂર વિસ્તારની પ્રાથમિક શાળા ની સામે  દુકાનમાં ઉપરથી પતરા ખોલી અને દુકાનમાં ચોરી કરવામાં નું સામે આવ્યું હતું દુકાનની બાજુમાં આવેલા ગોડાઉનમાં કેમેરા લગાવેલા હતા તે કેમેરાના વાયરો કાપી દુકાનમાંથી 12000 હજાર જેટલાનો માલ સામાન નો  હાથફરો કરી ફરાર થઈ ગયા સવારમાં દુકાન મલિક દુકાન ખોલવા આવ્યા અને દુકાન ખોલી ત્યારે ખબર પડી એટલે તાત્કાલિક આજુબાજુ ના નાના મોટા વેપારી થઇ ગયા હતા અને સમગ્ર ઘટના જાણ અંબાજી પોલીસને કરવા આવી હતી વધુમાં દુકાન માલ