પોસ્ટ્સ

જુલાઈ 15, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ અરવલ્લીના બાયડ તાલુકાના ભૂખેલ ગામ ખાતે પોંહચયો હતો.વિકાસ યાત્રાના રથનું સ્વાગત કરી ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતાં.

છબી
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો  રથ અરવલ્લીના બાયડ તાલુકાના  ભૂખેલ ગામ ખાતે પોંહચયો  હતો.વિકાસ યાત્રાના રથનું સ્વાગત કરી  ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતાં. વંદે ગુજરાત વિકાસ યાત્રાનો  રથ અરવલ્લીના બાયડ તાલુકાના ભૂખેલ ખાતે પોંહચયો હતો. જ્યાં વિકાસ રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામના લોકો આગેવાનો ઉપસ્થિત રહીને સરકારની વિકાસગાથા ને લોકો સુધી પહોંચાડવા માટેનો  કાર્યક્રમ યોજાયો. સરકારની યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું.PMJY યોજના,અન્ય યોજનાનો નિરામયા યોજના અંતર્ગત રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામોમાં પરિભ્રમણ કરીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસથી લોકોને વાકેફ કરવામાં કરશે.ગુજરાતના 20 વર્ષના પુરૂષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ્ર ગુજરાતમાં 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે.  બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

શ્રીઅંબાજી યાત્રાધામમાં અશાંત ધારો લાગુ કરવા મોટી સંખ્યામાં ભવ્ય રેલીના આયોજનમા મોટી સંખ્યામાં લોકો જોડાયા*.....

છબી
*શ્રીઅંબાજી યાત્રાધામમાં અશાંત ધારો લાગુ કરવા મોટી સંખ્યામાં ભવ્ય રેલીના આયોજનમા મોટી સંખ્યામાં લોકો જોડાયા*..... *શ્રી અંબાજીના વેપારીઓ અને ગ્રામ જનો બંધ પાળી મોટી સંખ્યામાં હિન્દુ ઓનાં હિત માટે  રેલીમાં જોડાયા*  વિધર્મિયો દ્વારા દેશ માં અલગ અલગ જગ્યાએ કરેલી અકર્ત્ય ઘટના થી આખા દેશ માં ગુસ્સો દેખાઈ રયો છે. દેશ માં બનેલી એવી ઘટના ના વિરુદ્ધ માં દેશભર માં આંદોલન અને રેલીયો સાથે આવેદન પત્ર પાઠવા માં આવ્યા હતા. આજે યાત્રાધામ અંબાજી ખાતે મોટી સંખ્યા માં ભગવા રેલી કાઠી અશાંત ધારા ને લાગુ કરવા નું ગ્રામજનોએ સસમર્થન આવ્યું કન્યાલાલ ની હત્યા  ની ઘટના થી આખું દેશ દુઃખી છે. હત્યા ની ઘટના ને અંજામ આપનાર વિધર્મીઓ વિરુદ્ધ દેશભર માં ગુસ્સો દેખાઈ રયો છે. જ્યારે આજે યાત્રાધામ અંબાજી માં વેહલી સવાર થી ગ્રામજનોએ સ્વૈચ્છિક પોતાના ધંધા રોજગાર બંદ રાખી મોટી સંખ્યા માં ભગવા રેલી માં જોડાયા. યાત્રાધામ અંબાજી સુરક્ષિત અને પવિત્ર રહે તે માટે અંબાજી વાસીઓ દ્વારા વિશાલ સંખ્યા માં ભગવા રેલી માં જોડાઈ અંબાજી માં અશાંત ધારો લાગુ કરવા ની માંગ કરી છે.હિન્દૂ હિત રક્ષા સમિતિ દ્વારા