પોસ્ટ્સ

નવેમ્બર 10, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કલેશહર માતાજીને આઠઆની ભાર કાનની બુટ્ટી માતાજીને અર્પણ કરીશ અને કલેશહર માતાજીની કૃપાથી પોતાને કાન ની બીમારી થી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા

છબી
ઠાકોર ધારશી ભાઈ ઈશ્વરજી  ગામ લુવાણા કળશ તેમને કાન ની બિમારી હતી અને કાન મા તકલીફ હતી બિલકુલ સંભળાતું ન હતું કેટલા ડોક્ટર જોડે બતાવ્યું પણ ડોક્ટરે કીધું કે હવે કોઈ કારી લાગશે નહીં તો તેમણે કલેશહર માતાજી ને માનતા કરી કે મને કાનમાં સંભળાવવા  માડીસ અને કાન ની સંપૂર્ણ બીમારીથી મુક્ત થઈશ તો હું કલેશહર માતાજીને આઠઆની  ભાર કાનની બુટ્ટી માતાજીને અર્પણ કરીશ અને  કલેશહર માતાજીની કૃપાથી પોતાને કાન ની બીમારી થી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા અને તમામ બીમારી દૂર થઈ ગઈ તો પોતે કલેશહર માતાજીના સાનિધ્યમાં આવી ને કલેશહર માતાજી કાનની સોનાની  બુટ્ટી અર્પણ કરી હસ્તે કલેશહર માતાજી ના પુજારી  નરસી એચ દવે ને આપી અને નરસી એચ દવે એ લુવાણા કળશ ના ટ્રસ્ટના પ્રમુખ શ્રી વાઘેલા અનાજી નેમાજી  આપેલ છે  અને બીજું ચમત્કાર માતાજીનો કે ડીસાના રહેવાસી તેમની ઉંમર અંદાજે 65 વરસ હશે તે બાપુને આંખની તકલીફ હોવાથી ઘણા ડોક્ટરને બતાવ્યું ડોક્ટર કે ૫૦ હજારનો ખર્ચ થશે અને કોઈપણ પ્રકાર ની ગેરંટી નહિ અને ઘણા ડોક્ટરને બતાવ્યું પણ કોઈપણ પ્રકારનો ફેર ન દેખાતા એ પણ વ્યક્તિએ પણ કલેશહર માતાજી ને અડધા  તોલાની સોનાની આંખ ની માનતા કરી હતી ક