આજે તા-07/07/2022 સ્વચ્છતા અભિયાન સંદર્ભમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કચરો અને ગંદકીના કારણે બીમારીઓ ઉત્પન્ન ના થાય તે માટે ગામ-મોડાસર તાલુકો-સાણંદ જીલ્લો-અમદાવાદમાં સ્વચ્છતા અભિયાન હેઠળ પ્રાથમિક આદર્શ શાળા મોડાસર ગ્રામ પંચાયત મોડાસર અને સ્ટેટ ફાઉન્ડેશન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું
આજે તા-07/07/2022 સ્વચ્છતા અભિયાન સંદર્ભમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કચરો અને ગંદકીના કારણે બીમારીઓ ઉત્પન્ન ના થાય તે માટે ગામ-મોડાસર તાલુકો-સાણંદ જીલ્લો-અમદાવાદમાં સ્વચ્છતા અભિયાન હેઠળ પ્રાથમિક આદર્શ શાળા મોડાસર ગ્રામ પંચાયત મોડાસર અને સ્ટેટ ફાઉન્ડેશન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પંચાયતના સદસ્યો અને સ્ટેપ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ દ્વારા ગામમાં શેરી મોહલ્લા ફળિયામાં ફરીને કચરાને એકઠું કરવું નહીં તેનો નિકાલ કેવી રીતે કરવો જેવી માહિતી અને જનજાગૃતિ આપવામાં આવી સ્વચ્છતાના સ્લોગનને ઉચ્ચારતા આખા ગામમાં રેલી ફેરવવામાં આવી જેમાં મોડાસર ગ્રામ પંચાયતના સદસ્યો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક ગણો સ્ટેપ ફાઉન્ડેશનના સંચાલક ગૌરવકુમાર ચોવસીયા જોડાયા હતા આ સમગ્ર મોડાસર ગામની સ્વચ્છતા અભિયાનનું સંચાલન ગૌરવકુમાર ચોવસીયાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. રિપોર્ટ PHN NEWS Gujarat