પોસ્ટ્સ

જૂન 19, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ડીસા બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ થી કાંટ રામદેવપીરના મંદિર સુધી સર્વોદય સંકલ્પ પદયાત્રા તથા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન બનાસકાંઠા દવારા યોજ્યો હતો

છબી
🙏સર્વોદય સંકલ્પ પદયાત્રા🙏   આજે 19 6 2021 ના રોજ રાહુલજી ગાંધી નો જન્મ દિવસ હોવાથી આજરોજ    ડીસા બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ થી કાંટ રામદેવપીરના મંદિર સુધી સર્વોદય સંકલ્પ પદયાત્રા તથા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન બનાસકાંઠા દવારા યોજ્યો હતો આ કાર્યક્રમમાં રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠનના અધ્યક્ષ રજનીકાંત સાહેબ તથા ગોવાભાઇ દેસાઇ પૂવૅ ધારાસભ્ય ડીસા તથા જયંતીભાઈ ભાટિયા રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન મંત્રી તથા દિનેશભાઈ ગઢવી બનાસકાંઠા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તથા સંજય ભાઈ દેસાઈ તથા ડીસા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રમેશસિંહ તથા ડીસા શહેર પ્રમુખ શૈલેષભાઇ વ્યાસ તથા પ્રકાશભાઈ ભરતીયા તથા દિનેશભાઇ સોલંકી તથા ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા સુરેશભાઇ સતવારસતવારીયા તથા પ્રવીણભાઈ વકીલ તથા ગણપતભાઇ પરમાર તથા મનજી ભાઈ પરમાર તથા વિજયભાઈ વડગામા તથા જયંતીભાઈ પરમાર તથા કેશાભાઈ પરમાર તથા રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન કાયૅકરો તથા તથા કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતા નવીન પરમાર  પ્રમુખ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન  બનાસકાંઠા ૯૫૮૬૩૧૨૦૮૧

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે શિહોરી રતનપુરા પાટિયા પાસે થી રોયલ્ટી વગરના 3 ટેલર ઝડપી પાડ્યા.

છબી
બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે  શિહોરી રતનપુરા પાટિયા પાસે થી રોયલ્ટી વગરના 3 ટેલર ઝડપી પાડ્યા. રાજસ્થાન થી મોરબી જતા હતા ત્યારે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી શુભાષ જોષી ની સૂચના થી રોયલ્ટી વગરના કેલ્સ પાર્ક ભરીને જતા ત્રણ ટેઇલર ઝડપી પાડી એક કરોડ વીસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી અંદાજે 12 લાખનો દંડ ફટકાર્યો હતો તપાસ કરતા અધિકારી રોયલ્ટી ઇસ્પેક્ટર શક્તિદાન ચારન સુપરવાઈઝર વિરેન્દ્ર સિંહ સોલંકી મેહુલ દવે દ્વારા રોયલ્ટી વગરના 3 ટેલર ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રીપોર્ટ બનાસકાંઠા