પોસ્ટ્સ

જાન્યુઆરી 13, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ ના શુભ અવસરે યોગ મહાસંઘના રાષ્ટ્રીય પ્રમુખ માનનીય વિનીત તિવારી સાહેબ ના નિર્દેશ અનુસાર ડીસાની કે બી અગ્રવાલ (હરિઓમ) હાઈસ્કૂલના પરિસરમાં કોરોના સે જંગ યોગ કે સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં અાવ્યુ.

છબી
સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ ના શુભ અવસરે યોગ મહાસંઘના રાષ્ટ્રીય પ્રમુખ માનનીય વિનીત તિવારી સાહેબ ના નિર્દેશ અનુસાર ડીસાની કે બી અગ્રવાલ (હરિઓમ) હાઈસ્કૂલના પરિસરમાં કોરોના સે જંગ યોગ કે સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં અાવ્યુ શાળાના મા.નિયામક શ્રી નટવરભાઈ વ્યાસે સ્વામી ની જીવનના સિદ્ધાંતો દ્વારા સુંદર માહિતી આપેલ, યોગ મહસંઘ ના જીલ્લા સંયોજક ડૉ. અમીરામભાઈ જોશીએ યોગ દ્વારા કોરોના સામે જંગ જીતવા માટે સુંદર માહિતી આપેલ અને યોગાસન અને પ્રાણાયામ પણ કરાવેલ શાળાના આચાર્ય શ્રી પાર્થ ત્રિવેદી દ્વારા પ્રશ્નોતરી માં અગ્રસ્થાને આવેલ    વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ આમ  કાર્યક્રમનું સુંદર સમાપન કરવામાં આવેલ

જિલ્લાના સરકારી તથા ખાનગી ક્ષેત્રના ૧૬ હજાર આરોગ્ય કર્મીઓને પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડ વેક્શિન અપાશે :- સાંસદશ્રી પરબતભાઇ પટેલ*કોવિડ વેક્શિન કોવિશિલ્ડના ૧૮ હજારથી વધુ ડોઝ બનાસકાંઠા ખાતે આવી પહોંચ્યા*જિલ્લા પંચાયત પાલનપુર ખાતે શ્રીફળ વધેરી વેક્સિનનું સ્વાગત કરાયું.(માહિતી બ્યુરો, પાલનપુર)

છબી
જિલ્લાના સરકારી તથા ખાનગી ક્ષેત્રના ૧૬ હજાર આરોગ્ય કર્મીઓને પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડ વેક્શિન અપાશે :- સાંસદશ્રી પરબતભાઇ પટેલ *કોવિડ વેક્શિન કોવિશિલ્ડના ૧૮ હજારથી વધુ ડોઝ બનાસકાંઠા ખાતે આવી પહોંચ્યા* જિલ્લા પંચાયત પાલનપુર ખાતે શ્રીફળ વધેરી વેક્સિનનું સ્વાગત કરાયું. (માહિતી બ્યુરો, પાલનપુર)        આગામી તારીખ ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કોવિડ વેક્શિન આપવાનો પ્રારંભ કરાવવાનાં છે ત્યારે પાલનપુર જિલ્લા પંચાયત ખાતે આજે સાંજે- ૬:૪૫ કલાકે કોવિડ વેક્શિન કોવિશીલ્ડનાં  ૧૮,૫૯૦ ડોઝ ગાંધીનગરથી આવી પોહોચ્યાં હતા. આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદશ્રી પરબતભાઈ પટેલે શ્રીફળ વધેરી વેક્શિનના વધામણા કર્યા હતાં.  સાંસદશ્રી પટેલે મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી આવ્યાં પછી સમગ્ર દેશ વેક્શિનની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો ત્યારે આપણા સ્વદેશમાં બનેલી કોવિશિલ્ડ વેક્શિન પુનાથી આવી છે. જેનું રાજ્યના નાયાબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે એરપોર્ટ પર સ્વાગત કરી સમગ્ર રાજ્યમાં ફાળવી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી  ૧૬ મ

અમદાવાદમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પોલીસે વેપારીઓ અને લોકોને રાત્રે 10 વાગ્યા પહેલા દુકાન બંધ કરવાની સૂચના આપી છે. જો રાત્રે 10 વાગ્યા પછી કોઇ વ્યક્તિ રસ્તા પર દેખાયો તો તેની સામે પોલીસ કરફ્યૂ ભંગ અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધશે અને જેલમાં પુરી દેશે.ઉતરાયણના દિવસે પણ પોલીસ નજર રાખશે Prime Hindustan News13/01/2021

છબી
રાત્રે 10 વાગ્યા પછી દોરી અને પતંગ નહિ વેચી શકાય, જે વેચસે  તો જેલની હવા ખાવી પડશે 13/01 2021 અમદાવાદ: ઉતરાયણનો તહેવાર આ વખતે પતંગ રસીયાઓ ધામધૂમથી નહી ઉજવી શકે. ઉતરાયણનો તહેવાર આ વખતે નિરશ જોવા મળશે. કોરોના સંક્રમણને કારણે કડક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે જેને કારણે પતંગ-દોરીનું વેચાણ પણ ઓછુ થયુ છે. બજારોમાં પણ લોકોની ભીડ ઓછી જોવા મળી રહી છે. કોરોના મહામારીને કારણે 10 વાગ્યા પછી અમદાવાદ સહિતના શહેરોમાં કરફ્યૂ લાગુ હોય છે જેને કારણે હવે રાત્રે 10 વાગ્યા પછી જો દુકાનદારો પતંગ-દોરી વેચતા જોવા મળ્યા તો તેમની સામે ગુનો નોંધવામાં આવશે અને જેલની હવા ખાવી પડશે. અમદાવાદમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પોલીસે વેપારીઓ અને લોકોને રાત્રે 10 વાગ્યા પહેલા દુકાન બંધ કરવાની સૂચના આપી છે. જો રાત્રે 10 વાગ્યા પછી કોઇ વ્યક્તિ રસ્તા પર દેખાયો તો તેની સામે પોલીસ કરફ્યૂ ભંગ અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધશે અને જેલમાં પુરી દેશે.ઉતરાયણના દિવસે પણ પોલીસ નજર રાખશે ઉતરાયણના દિવસે દરેક ઘરના ધાબા પર પોલીસ નજર રાખશે. ઉતરાયણમાં કોરોના સંક્રમણ ના વધે અને સોશિયલ

प्रधानमंत्री नरेंद्र मोदी 16 जनवरी को देश में कोरोना वैक्सीनेशन के महाभियान की शुरुआत करने वाले हैं. इसी के साथ पीएम मोदी द्वारा को-विन ऐप को भी लॉन्च किया जाएगा. देश में 16 जनवरी से कोरोना वायरस के खिलाफ टीकाकरण का महाभियान शुरू होने जा रहा है. 13/01/2021

છબી
वायरस के खिलाफ महाभियान: 16 जनवरी को कोरोना वैक्सीनेशन अभियान की शुरुआत करेंगे PM मोदी, लॉन्च होगा ये ऐप 13/01/2021 प्रधानमंत्री नरेंद्र मोदी 16 जनवरी को देश में कोरोना वैक्सीनेशन के महाभियान की शुरुआत करने वाले हैं. इसी के साथ पीएम मोदी द्वारा को-विन ऐप को भी लॉन्च किया जाएगा. देश में 16 जनवरी से कोरोना वायरस के खिलाफ टीकाकरण का महाभियान शुरू होने जा रहा है. सूत्रों की मानें, तो पीएम मोदी वर्चुअल तरीके से इस अभियान की शुरुआत कर सकते हैं. देश के अलग-अलग राज्यों में इस दौरान एक साथ वैक्सीनेशन की शुरुआत की जानी है. अगर राजधानी दिल्ली की बात करें तो लोकनारायण जय प्रकाश अस्पताल में वैक्सीनेशन के अभियान की शुरुआत होगी. प्रधानमंत्री नरेंद्र मोदी के साथ इस कार्यक्रम में दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल, स्वास्थ्य मंत्री सत्येंद्र जैन शामिल हो सकते हैं. बता दें कि इसके अलावा राजीव गांधी सुपर स्पेशिलिटी अस्पताल में भी अभियान शुरू किया जाएगा, जहां पर कोरोना वैक्सीन को स्टोर किया गया है. गौरतलब है कि देश में दो वैक्सीन को मंजूरी मिली है, कोविशील्ड और कोव