પોસ્ટ્સ

ઑગસ્ટ 14, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર...છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ .ચાર ઈચ દાંતીવાડા .તાલુકામાં

છબી
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર... છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ .ચાર ઈચ દાંતીવાડા .તાલુકામાં વરસાદ જીલ્લા ના વડગામ પાલનપુર ધાનેરા દીયોદર ડીસા કાંકરેજ અને અમીરગઢ.તાલુકા માં છેલ્લા ૨૪ કલાક માં નોંધપાત્ર વરસાદ ડીસા પંથકમાં પણ દોઢ ઈંચ વરસાદથી ઠેરઠેર પાણી પાણી બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા માઉન્ટ આબુમાં પણ ધોધમાર વરસાદ ને લઇ બનાસકાંઠા જિલ્લા માટે સારા સમાચાર હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ ભારે વરસાદની આગાહી ને લઇ બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ ભરતભાઈ ઠાકોર ભીલડી      પ્રેસ રીપોર્ટર

પ્રેસનોટભાવેણા ના જિલ્લા કક્ષા નો*૭૪મા સ્વાતંત્ર્ય પર્વની ભાવનગર ખાતે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે ધ્વજવંદન કરી ઉજવણી કરવામા આવશે.

છબી
ભાવેણા ના જિલ્લા કક્ષા નો *૭૪મા સ્વાતંત્ર્ય પર્વની  ભાવનગર ખાતે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે ધ્વજવંદન કરી ઉજવણી કરવામા આવશે* ભાવનગર તાઃ ૧૩ : ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર પર્વના જિલ્લા કક્ષાના ઉજવણી સમારોહ નિમિત્તે ૧૫મી ઓગષ્ટ, ૨૦૨૦ના રોજ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મંત્રી મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ) અને યાત્રાધામ સુશ્રી વિભાવરીબેન દવેના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ સવારે ૯:૦૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એસ.પી.કચેરી કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે યોજાશે. જેમા ધ્વજવંદન વિધિ બાદ પરેડ નિરીક્ષણ, મંત્રીશ્રી દ્વારા ઉદબોધન, કોરોના વોરિયર્સનું અભિવાદનન તથા વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ૦૦૦૦૦૦સિહોર.. રિપોર્ટર.. હરીશભાઈ પવાર