Prime hindustan news તા.23/1/2021*સિહોરી પોસ્ટે વિસ્તાર માંથી એક બાઈક 41.(1)D મુજબ કબજે કરી રાજકોટ ની બાઇક ચોરી ભેદ ઉકેલી ચોર ઇસમને પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા
Prime hindustan news તા.23/1/2021* સિહોરી પોસ્ટે વિસ્તાર માંથી એક બાઈક 41.(1)D મુજબ કબજે કરી રાજકોટ ની બાઇક ચોરી ભેદ ઉકેલી ચોર ઇસમને પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા 💫 *શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં મિલ્કત સબંધી પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા 💫 *શ્રી *એચ પી પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા આર જી દેસાઈ પો સબ ઇન્સ* નાઓ ના માર્ગ દર્શન મુજબ *એલ.સી.બી. સ્ટાફના* **હેડ.કોન્સ.વદુજી ,પો.કો જયપાલસિહ ,ધરમેન્દ્રસિહ ,રમેસભાઇ, કીસ્મતજી ** નાઓ સિહોરી પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સંબધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઊમરી ગામ પાસે આવતા એક ઈસમ પાસેથી મોટર સાયકલ સંકસ્યદ હાલતમાં ચલાવી આવતા જેને રોકી નામ ઠામ પુછતા *ટીનાજી *સવાજી સોલંકી રે.કબોઈતા કાકરેજ હાલ રે રાજકોટ*વાળો* હોવાનુ જણાવેલ જેની પાસેથી *હોન્ડા cb હોર્નેટ160 સીસી નુ મોટર સાયકલ નંબર G.J.03 km 4622* નુ ચલાવી આવતો હોઈ બાઇકના સાધનીક કાગળો ના હોવા નુ અને