દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અનડિટક્ટ મર્ડરનો કેસનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી એલ.સી.બી ટીમના માણસો તથા દિયોદર પોલીસ સ્ટેશન ના માણસો 15/01/2021
તા.૧૫/૦૧/૨૦૨૧ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અનડિટક્ટ મર્ડરનો કેસનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી એલ.સી.બી ટીમના માણસો તથા દિયોદર પોલીસ સ્ટેશન ના માણસો* દિયોદર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૭૨૧૦૦૩૪/૨૦૨૧ ઇ.પી.કો ક.૩૦૨,૨૦૧ મુજબના અનડિટેક્ટ મર્ડરનો ગુનો દાખલ થયેલ જે અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા બોર્ડર રેન્જ આઇ.જી.પી. શ્રી જે.આર.મોથેલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી પી.એચ ચૌધરી ,દિયોદર વિભાગ નાઓની સીધી રાહબરી હેઠળ તપાસ દરમિયાન મરણ જનાર પૂજાબેન વા/ઓ વિનાજી ચમનજી ઠાકોર રહે.ડુંગરાસણ તા.કાંકરેજ વાળી ની લાશ ઓગડપુરા તા.દિયોદર ખાતે આવેલ નર્મદા કેનાલ ના સાયફન માથી મળી આવતા સ્થળ ઉપર એફ.એસ.એલ દ્રારા તપાસણી કરાવવામાં આવેલ અને સીડીઆર મારફતે ફોનકોલ્સ કરનારની તપાસ ચાલુ હોઇ હ્યુમન ઇન્ટેલીજન્ટ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી સદરહુ ગુન્હામાં સંડોવાયેલ (૧) મહેન્દ્રજી મગનજી દેવશીજી જાતે.ઠાકોર (જડાળિયા) ઉ.વ.૨૪ ધંધો-ખેતી રહેવાસી.તેરવાડાસીમ-ઓગડથળી નજીક તા.કાંકરેજ જી.બનાસકાંઠા વાળાને તપાસના કામે લા