પોસ્ટ્સ

જૂન 30, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લી જિલ્લામાં ઉભરાતા નવીન બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ નો પરિસંવાદ યોજાયો.

છબી
અરવલ્લી જિલ્લામાં ઉભરાતા નવીન બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ નો પરિસંવાદ યોજાયો. ગુજરાત હોર્ટીકલ્ચર મિશન અંતર્ગત નાયબ બાગાયત નિયામક કચેરી અરવલ્લી દ્વારા આયોજિત પરિસંવાદ અરવલ્લી જિલ્લામાં ઉભરાતા નવીન બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ નો પરિસંવાદ યોજાયો હતો. બાગાયત ખેતીને પ્રોત્સાહન મળી રહે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બાગાયત ખેતીમાં ખેડૂતને વધારે ને વધારે પાક મેળવીને સારી કિંમત મેળવી શકે,તે હેતુસર વૈજ્ઞાનિક ઢબથી ખેતી કેવી રીતે કરી શકાય તેની સમજણ પૂરી પાડવામાં આવી હતી. બાગાયતી પાકોમાં ફળફળાદી શાકભાજી મસાલા, ફુલછોડ પાકો ઔષધિય સુગંધિત પાકો  કરવામાં આવતા હોય છે.બાગાયતી ખેતીમાં ફક્ત ખેતી લાયક  જમીનને  ઉપયોગમાં લેવાય તેમ નથી, પરંતુ પડતર ગૌચર તેમજ અન્ય ખેતીલાયક પડતર જમીનમાં પણ ટેકનોલોજીની મદદથી અને વૈજ્ઞાનિક ખેતીના અભિગમથી ફળ પાકો શાકભાજી પાકો મસાલા તથા ઔષધિય પાકોના વાવેતર કરી શકાય છે. કલેક્ટરશ્રી ર્ડો.નરેન્દ્રકુમાર મીના દ્વારા આ પ્રસંગે જણાવ્યું કે, અરવલ્લી જિલ્લાના ખેડૂતો રાજ્યમાં સારી ખેતી માટે પ્રસિદ્ધ છે, તો એ પ્રસિદ્ધિને વૈજ્ઞ