હાલ માં *બંગાળી ની ખાડી માં લો પ્રેશરને કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપર ડિપ્રેશન નું વાતાવરણ સર્જાયું છે* અને તેને કારણે ખૂબ જ વરસાદ ની સંભાવના છે જેની *દિશા મધ્યપ્રદેશ થી પૂર્વે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજેસ્થાન ની છે
હાલ માં *બંગાળી ની ખાડી માં લો પ્રેશરને કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપર ડિપ્રેશન નું વાતાવરણ સર્જાયું છે* અને તેને કારણે ખૂબ જ વરસાદ ની સંભાવના છે જેની *દિશા મધ્યપ્રદેશ થી પૂર્વે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજેસ્થાન ની છે . મિત્રો આ *દિશા જાળવી રાખે તો ઉત્તર તેમજ પૂર્વે ગુજરાત ,મધ્ય ગુજરાત અને દક્ષિણ અને પૂર્વ રાજેસ્થાન* માં *મંગળવાર થી શુક્રવાર સુધીમાં ખુબજ વરસાદ પડી શકે તેમ છે. મિત્રો *આપણે મોટેભાગે ખેતીના વ્યવસાય* સાથે સંકળાયેલા છીએ અને હાલ ના સમય માં *વરસાદ ની સંભાવના જોવા માટે એનડ્રોઇડ મોબાઈલ* મા *windy* એપ ડાઉનલોડ કરી લેવી અને તેના *ઉપયોગથી તમે તમારા વિસ્તારમાં વરસાદ ની સંભાવના* પણ જોઈ શકશો અને તેનાથી ખેતીવાડી ના કામો નુકશાન વગર સરળ રીતે કરી શકાશે. પરમાર પ્રધાનસિંહ MD prime hindustan News