પોસ્ટ્સ

જાન્યુઆરી 10, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કજેલી ના એક મકાન લાગેલી આગ કાબુમાં લેવા વડાલી થી ફાયર ફાઈટર મંગાઈ આગ પર કાબુ મેળવવા આવી રહે છે આજરોજ વહેલી સવારે કજેલી ગામના દરજી પરિવાર સામાજિક કામ થી બહાર ગયેલ છે ત્યારે અચાનક મકાનની અંદર થી આગની

છબી
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કજેલી ના એક મકાન લાગેલી આગ કાબુમાં લેવા વડાલી થી ફાયર ફાઈટર મંગાઈ આગ પર કાબુ મેળવવા આવી રહે છે આજરોજ વહેલી સવારે   કજેલી ગામના દરજી પરિવાર સામાજિક કામ થી બહાર ગયેલ છે ત્યારે અચાનક મકાનની અંદર થી આગની જ્વાળાઓ બહાર દેખાતા ખાતા ગામ લોકો એકઠા થયા હતા અને આગ પર કાબુ મેળવવા મથી રહ્યા હતા પરંતુ આગ ઉપર કાબુલના મેળવાતા ગામના સરપંચ શ્રી ગઢવી રાજુભાઈએ વડાલી ફાયર ફાઈટરની જાણ કરતા વડાલી ફાયર ફાઈટર ના માણસો આગ પર કાબુ મેળવવા મથી રહ્યા છે 

જહાજમાં સવાર 8 ક્રૂ મેમ્બર બચાવાયા અમદાવાદ: માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં જહાજ સળગવાની ઘટના બની છે. જહાજ દુબઇથી જનરલ કાર્ગો ભરીને સુદાન જઇ રહ્યુ હતુ, 11/01/2021

છબી
કછ નું જહાજ દરિયામાં સળગીને ખાખ માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં જહાજ સળગવાની ઘટના બની છે.  10/January  2021 જહાજમાં સવાર 8 ક્રૂ મેમ્બર બચાવાયા   અમદાવાદ: માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં જહાજ સળગવાની ઘટના બની છે. જહાજ દુબઇથી જનરલ કાર્ગો ભરીને સુદાન જઇ રહ્યુ હતુ, પરંતુ તે પહેલા જ ઓમાનના મોશીશ પાસેના દરિયામાં જહાજમાં રહેલા એક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. આખું જહાજ આગમાં બળી ખાખ થઇ ગયુ હતુ. આગ વધતા જોઇ જહાજના આઠ ક્રૂ મેમ્બરોએ સમુદ્રમાં કૂદકો માર્યો હતો. જે બાદ તમામને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા હતા. મળતી માહિતી મુજબ 31 ડિસેમ્બરના દુબઇ પોર્ટ પરથી જનરલ કાર્ગો ભરીને અલ જાવેદ એમ એન. વી. 2105 જહાજ સુદાન પોર્ટ જવા નીકળ્યું હતું. 3 જાન્યુઆરીના રોજ જહાજ ઓમાનના મશીશ પાસે પહોંચતા તેમાં રખાયેલા કન્ટેનરમાં કોઇ કારણથી આગ લાગી હતી. ત્યાં પવનની ગતિ તેજ તેજ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આઠ ક્રુ મેમ્બરો પોતાનો જીવ બચાવાવ માટે સમુદ્રમાં કુદકો માર્યો હતો. ત્યાં સ્થાનિકે માછીમારી કરતા લોકોએ આઠેય ક્રુમેમ્બરોને બચાવી લીધા હતા. બાદમાં પોતાની બોટમાં બચાવીને

Prime Hindustan News channelતા.10/01/2021રવિવારદાંતા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સાથે બીજી ૦૪ ચોરીઓ ડીટેક્ટ કરી કિ.રૂ.૨૩,૫૫૨ મુદ્દામાલ સાથે બે રીઢા ઘરફોડ ચોરની ધરપકડ ક કરતી એલ.સી.બી. પાલનપુર

છબી
Prime Hindustan News channel તા.10/01/2021 રવિવાર દાંતા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સાથે બીજી ૦૪ ચોરીઓ ડીટેક્ટ કરી કિ.રૂ.૨૩,૫૫૨ મુદ્દામાલ સાથે બે રીઢા ઘરફોડ ચોરની ધરપકડ ક કરતી એલ.સી.બી. પાલનપુર         💫 બોર્ડર રેન્જ ભુજ આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં ચોરીના બનાવો બનતા અટકાવવા સારૂ તેમજ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા...           💫 શ્રી એચ પી પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા આર.જી.દેસાઈ. પો. સબ.ઇન્સ   નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના હે.કો. દિગ્વિજયસિંહ, નરેશભાઇ, વદુજી તથા પો.કોન્સ  મહેશભાઇ, દિનેશભાઇ, જયપાલસિંહનાઓ દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત  સબધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે પ્રભુભાઇ સ/ઓ ડુંગરાભાઇ બથાભાઇ જાતે.ગમાર ઉ.વ.૪૦ રહે.ચંદ્દાણા આડીશેરી તા.પોશીના, જીલ્લો.સાબરકાંઠાવાળો હોવાનુ જણાવેલ તથા (૨) પોતે પોતાનુ નામ મોહનભાઇ સ/ઓ કરમાભાઇ રાજાભાઇ જાતે.ડાભી ઉ.વ.૨૨ તથા મજુરી રહે.બોસા જાંબુડીથી આગળ તા.આબુરોડજીલ્લો.શીરોહી રાજસ્થાન વાળાઓને પકડી તેઓના કબ્