પોસ્ટ્સ

ફેબ્રુઆરી 5, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બનાસકાંઠા કાંકરેજ તાલુકા મા આવેલું જાખેલ ગામ દ્વારા ભારતીય સેના આર્મી મેન મા તારીખ. 4.2.2021 ને ગુરુવાર ના દિવસે ફરજ પરથી નિવૃત થઇ ને આવેલ જોષી ભરત ભાઈ ને પોતાના સગા દ્વારા ડીસા. ભીલડી. શિહોરી. થરા અને જાખેલ ગ્રામજનો અને સરપંચ તેમજ મિત્રો. સાથે મળી ને ગામ ના મેઈન રસ્તા ઉપર થી રેલી ધ્વરા ભવ્ય સ્વાગત.

છબી
બનાસકાંઠા  કાંકરેજ તાલુકા મા  આવેલું જાખેલ ગામ દ્વારા  ભારતીય સેના આર્મી મેન  મા તારીખ. 4.2.2021 ને ગુરુવાર ના  દિવસે ફરજ પરથી નિવૃત થઇ ને આવેલ જોષી ભરત ભાઈ   ને પોતાના સગા દ્વારા ડીસા. ભીલડી. શિહોરી. થરા અને જાખેલ ગ્રામજનો અને સરપંચ તેમજ મિત્રો. સાથે મળી ને  ગામ  ના મેઈન રસ્તા ઉપર થી રેલી ધ્વરા ભવ્ય સ્વાગત. સામેયું. અને વરઘોડો  કાઢી ને ગામમાં સ્વાગત સમારોહ નું આયોજન કાર્ય કર્મો કરી ને  ભરતભાઈ જોષી ના વધામણાં કર્યા હતાં મા ભોમ ની રક્ષા કાજે  આજે 17વર્ષ સુધી સેના મા ફરજ બજાવી ને  જાખેલ ગામનું  ગૌરવ વધારવા બદલ જાખેલ ગ્રામજનો દ્વારા ભાઈ ભરતભાઈ નું  ધામ ધૂમ થી સ્વાગત કરવામાં આવ્યું 17 વર્ષ સુધી માતૃ ભૂમિ ની રક્ષા કરી  અને  હવે નિવૃત થયાં પશી માતાપિતા  ની સેવા  અને ગામ મા હરી મળીને રહીશ અનેક યુવક ભાઈઓ ને  પણ સેના મા જોડાઇ ને  માતૃ ભૂમિ ની રક્ષા કરે તેવું આહવાન કર્યું હતું

Prime Hindustan Newsતા.૦૫/૦૨/૨૦૨૧વચગાળાના જામીન રજા ઉપરથી ફરારી આરોપીને પકડી* પાડતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠાઅધિક પોલીસ મહાનીર્દેશક શ્રી સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ ડ્રાઇવ આધારે IGP સા.શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ

છબી
Prime Hindustan News તા.૦૫/૦૨/૨૦૨૧ વચગાળાના જામીન રજા ઉપરથી ફરારી આરોપીને પકડી* પાડતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠા અધિક પોલીસ મહાનીર્દેશક શ્રી સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ ડ્રાઇવ આધારે  IGP સા.શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ* *નાઓ તરફ થી આપવા માં આવેલ નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત મહે. પોલીસ અધીક્ષક શ્રી તરૂણ કુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર* નાઓનીસૂચના આધારે  *પો.સ.ઇ. શ્રી આર.જી.દેસાઈ પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર* નાઓના  માર્ગદર્શન મુજબ સ્ટાફના        ASI અયુબખાન તથા સુમેરસિંહ તથા પ્રવિણસિંહ તથા અ.હે.કોન્સ મહેન્દ્રસિંહ તથા વિનોદભાઈ તથા શૈલેષભાઇ  તથા સમીઉલ્લાખાન તથા કુલદીપસિંહ તથા નીકુલસિંહ તથા પોકો.સંજયભાઈ તથા રાજેશકુમાર તથા સંજયકુમાર તથા સોકત ખાન તથા રાજુભાઇ*  વી. પોલીસ સ્ટાફના  માણસો સાથે દાંતા પો.સ્ટે વિસ્તાર માં નાસતા ફરતા / પેરોલ /ફરલો ફરારી આરોપીઓની  તપાસ મા હતા દરમ્યાન *એ.એસ.આઈ સુમેરસિહ તથા પો.કો.સંજયભાઈ* નાઓને મળેલ બાતમી હકીકત આધારે વચગાળાના જામીન  રજા ઉપરથી  ફરારી  આરોપી           ભીમાભાઈ મોત