ઝીરો માઇક્રોનની પ્લાસ્ટિકની થેળીઓના વેચાણ પર છે પ્રતિબંધ..
ઝીરો માઇક્રોનની પ્લાસ્ટિકની થેળીઓના વેચાણ પર છે પ્રતિબંધ.. ડીસામાં એક જાગૃત પત્રકાર દ્વારા આ થેલીઓના વેચાણના કૌભાંડનો લાઈવ પર્દાફાશ કરતા નગરપાલિકા આવી એક્શનમાં.. અધિકારીઓના દરોડા દરમ્યાન ઝડપાયો થેલીઓનો જથ્થો.. વ્યાપારીએ કેમેરાની સામે જ કરી ઉઠાંતરી.. પત્રકારને જોઈ લેવાની અને મારવાની આપી ધમકી... અને પાલિકાના અધિકારીઓ પર લગાવ્યા આક્ષેપ.. દેશમાં કોઈ પણ ખોટું કાર્ય થતું અટકાવવું એ ભારતના નાગરિક તરીકે પ્રત્યેક નાગરિકની પ્રથમ ફરજ.. ખોટું કરી અને વ્યાપારીઓની આવી ખુલ્લેઆમ દાદાગીરી અને ધમકી પર કોનો હાથ જનતામાં ચર્ચાનો વિષય...PHN NEWS