પોસ્ટ્સ

ઑગસ્ટ 23, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દાંતામાં ઇકો ચાલકે એક આધેડને અડફેટે લેતાં થઈ ગંભીર ઇજાઓ

છબી
*દાંતામાં ઇકો ચાલકે એક આધેડને અડફેટે લેતાં થઈ ગંભીર ઇજાઓ દાંતામાં આધેડને અડફેટે લઇ ઈકો ચાલક ભાંગીજતા ઈકો ચાલકનો પીછો કરીને બાઈક ચાલકે   મોટાસડા થી પકડ્યો* દાંતામાં દિન પ્રતિદિન વાહન ચાલકો ત્રાસ વધી રહ્યો છે ત્યારે સાંજના સાડા છ વાગ્યાનાં સમયે બાદરજી ઠાકોર રહે પાણોદર તે દાંતા થી ઘરે જવા નીકળ્યા હતા તે દરમિયાન દાંતા પીકપ સ્ટેન્ડ આગળ ઉભેલાં હતાં તે દરમિયાન એક ઈકો ચાલક બેફામ રીતે ઈકો હાંકતા આશરે સીત્તેર વર્ષની ઉમરના આધેડને અડફેટે લેતાં તેમના શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે ઈકો ચાલક હડફેટ લીધાં ભાગી ગયો તે દરમિયાન એક બાઇક તેનો પીછો કરીને મોટાસડા થી પકડ્યો હતો અને ઈકો ચાલક પોતાની ગલતી ન માનતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડને દાંતા 108 દ્વારા ઈજાગ્રસ્ત થયેલા આધેડને સારવાર અર્થે દાંતા  રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા  *અહેવાલ જ્યોતિ ઠાકોર અંબાજી*

ક્રાઇમ તહેલકા અખબારના તંત્રી પર બુટલેગર ટોળકી દ્વારા ખૂની હુમલો કરવામાં આવ્યો PHN NEWS 23/08/2021પત્રકાર એકતા સંગઠન સહિત તમામ પત્રકાર સંગઠનો દ્વારા કડક શબ્દોમાં વોખોડવામાં આવ્યો : આજ કાલ પોલીસ અને પત્રકારો પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે

છબી
ક્રાઇમ તહેલકા અખબારના તંત્રી પર બુટલેગર ટોળકી દ્વારા ખૂની હુમલો કરવામાં આવ્યો  PHN NEWS 23/08/2021 પત્રકાર એકતા સંગઠન સહિત તમામ પત્રકાર સંગઠનો દ્વારા કડક શબ્દોમાં વોખોડવામાં આવ્યો : આજ કાલ પોલીસ અને પત્રકારો પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે  અમદાવાદના ક્રાઇમ તહેલકા અખબારના તંત્રી દિનેશ કલાલ પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ભરત સુખી નામના શખ્સ તથા તેના સાગરિત એવા 8 થી 10 લોકો દ્વારા હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. ચાંદલોડિયા ખાતે સાંજના સુમારે તેમના નિવાસ્થાનેથી છેતરીને તંત્રી દિનેશ કલાલને ઘરની બહાર બોલાવવામાં આવ્યા હતો અને ત્યાર બાદ મહિનાઓ  આગળની કોઈ વાતનો અંગત ખાર રાખી 8 થી 10 લોકો દ્વારા મુઠ  માર મારવામાં આવ્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળેલ સમાચારો મુજબ તેમના પગના ભાગે ભારે ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જાડેજા સહિત ડી સ્ટાફ પીએસઆઈ તેમજ ત ડી સ્ટાફના પોલીસ કર્મીઓ સોલા સિવિલ ખાતે પહોંચ્યા ગયા હતા અને ઘટનાની વિગતો મેળવી આગળની