પોસ્ટ્સ

જૂન 3, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મનરેગા કામદાર યુનિયન દ્વારા મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકા મા કામદારોની મુલાકાત...

છબી
મનરેગા કામદાર યુનિયન દ્વારા મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકા મા કામદારોની મુલાકાત... આજ રોજ ૨ મી જુન ૨૦૨૦ ને મંગળવાર ના રોજ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નરોડા ગ્રૂપ ગ્રામપંચાયત ના ક્લેશ્વરી.ખૂટેલાવ.નરોડા.જેઝા.ગામના કામદારો સાથે રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળ ના કામદારોના યુનિયન-ગુજરાત ના સ્થાપક અને પૂર્વ સાંસદ માનનીય શ્રી મધુસુદન મિસ્ત્રી દ્વારા કામદારોની કામના સ્થંળે મુલાકાત કરવામા આવી અને કામનું નિરીક્ષણ કર્યુ હતુ  જે દરમિયાન મનરેગા કામની અંદર છાયડા ની વ્યવસ્થા ન હતી .અને કામદારો દ્વારા સાહેબ ને કામને લઈ ગણા પ્રશ્નો કર્યા હતા કે જોબકાર્ડ વિભાજન નથી કરવામાં આવતા અને કામના પ્રમાણમાં પગાર નથી થતો અને કામના સ્થળે મેડિકલ ફ્સ્ટેડ કિટ રાખવામાં આવતી નથી અને સસ્તા અનાજ ની દુકાનો ની ગેરરીતિ થઈ રહી છે તેવા સવાલો કામદારો દ્વારા કરવામા આવ્યા હતા તે દરમિયાન મિસ્ત્રી દ્વારા કામદારોને આશ્વાસન આપવામાં આવ્યુ હતુ કે પડતી મુશ્કેલીઓ ને લઈ તમારા પ્રશ્નો ના નિરાકરણ માટે યોગ્ય જગ્યાએ રજુઆત કરવામા આવશે. અને ત્યાર બાદ કોરોના મહામારી દેશ અને  રાજ્યમાં ચાલી

બનાસકાંઠા (દાંતા )દાંતા તાલુકા ના જાંબુડી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા vce કર્મચારી સવારે અર્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યા .

છબી
બનાસકાંઠા (દાંતા ) દાંતા તાલુકા ના જાંબુડી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા vce કર્મચારી સવારે અર્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યા .... હાલમાં કોરોના મહામારીમાં અંબાજી જાંબુડી ચેકપોસ્ટ પર નાઈટ ચેકીંગમાં ફરજ બજાવતા vce કર્મચારી સવારમાં ચેકપોસ્ટ ની બાજુમાંથી અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યા હતા દાંતા તાલુકાના ગોઠડા ગામના ઇનભાઈ ખોખરીયા ગનાપીપળી ગ્રામ પંચાયત ના vce તરીકે ફરજ બજાવતા હતા અને દાંતા વહીવટી તંત્ર દ્વારા તમામ vce કર્મચારીઓને તાલુકા સરહદ પર  ચેકીંગ માટે મુકવામાં આવ્યા હતા ત્યારે પોતાની અને પોતાના પરિવારની જાનની પરવા કર્યા વગર નીસર્વાથ વિશ્વાસ અને પુરી નિષ્ઠાથી ઇનભાઈ ખોખરીયા  અંબાજી જાબુડી ચેકપોસ્ટ પર નાઈટ ચેકીંગ ની સેવા આપી રહ્યા હતા સવારમાં ચેકપોસ્ટની બાજુમાં અર્ધ બે ભાન હાલતમાં અમુક સ્થાનિક લોકોની નજરોમાં આવતા લોકોએ ચેકપોસ્ટ ફરજ પર રહેલા કર્મચારીને જાણ કરતા તેઓએ તેમને તાત્કાલિક પાલનપુર પ્રાઇવેટ સ્વસ્તિક icu હોસ્પિલમાં  સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન ઇનભાઈનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું ત્યારે દુઃખની વાત એ છે કે તાલુકા વહીવટી તંત્ર ના આદેશ મુજબ દરેક

અંબાજી ખાતે જન હિત સમિતિ દ્વારા જન હિત માટે સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું....ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી

છબી
અંબાજી ખાતે જન હિત સમિતિ દ્વારા જન હિત માટે સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું.... ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ જન હિત સમિતિ દ્વારા સફાઈ  કામ હાથ ધરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી  ગુજરાત અને રાજસ્તાન રાજ્યની સરહદે આવેલું અંબાજી  પવિત્રધામ માનવામાં આવે છે  ત્યાં મા જગતજનની અંબા બિરાજમાન છે ત્યાં ગબબર ડુંગર પર માં અંબાનું જૂનું સ્થાન આવેલું છે અને ગબબર ની આજુબાજુ બાવન શક્તિપીઠ મંદિરો આવેલા છે એટલે અંબાજી ત્રિવેલી સગમનું ધામ માનવામાં આવે છે અંબાજી ગામની ઘણી એવી સમસ્યાઓ છે કે જેનું હજી સુધી કોઈ નિરાકરણ આવતું નથી  અંબાજી નાં યુવાઓ દ્વારા હવે એક જાગૃત અભિયાન ચલાવામાં આવ્યું છે લોકોને પડતી મુશ્કેલીઓ ને લઈને જન હિત નામનું એક સંગઠન રચના કરવામાં આવી છે હવે આ સંગઠનના માધ્યમથી ગામમાં વિકાસ થાય તેવું લોક મુખે ચર્ચાઈ પણ રહ્યું છે અંબાજી ખાતે સ્થાનિક યુવાઓ દ્વારા અંબાજી ગામના હિત માટે અને ગામના નાના માંથી નાના મુદ્દા નું નિરાકરણ લાવવા માટે અંબાજી માં જન હિત સમિતિની રચના કરવામાં આવી છે અંબાજી ગામના નાગરિક ને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો