અંબાજી મંદિર ના વહીવટદારે પત્ર લખી મંદિરના પોલીસ જવાનો અને સિક્યુરિટી ગાર્ડ ને મંદિર પરિસર મા મોબાઇલ પ્રતિબંધ નો ઓર્ડર કર્યો પણ ઘણા યાત્રાળુઓ મોબાઈલ સાથે જોવા મળ્યા*
*અંબાજી મંદિર ના વહીવટદારે પત્ર લખી મંદિરના પોલીસ જવાનો અને સિક્યુરિટી ગાર્ડ ને મંદિર પરિસર મા મોબાઇલ પ્રતિબંધ નો ઓર્ડર કર્યો પણ ઘણા યાત્રાળુઓ મોબાઈલ સાથે જોવા મળ્યા લોકો મોબાઇલ સાથે મંદિર પરિસરમાં પોહોચ્યા કેવી રીતે તે તપાસનો વિષય* શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે .અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે.વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવતા માઈ ભક્તો મોબાઈલ અને પર્સ લોકર રૂમમાં જમા કરાવીને મંદિરમાં પ્રવેશ મેળવતા હોય છે ત્યારે 18 જાન્યુઆરીના રોજ અંબાજી મંદિર ના વહીવટદારે લેખીત આદેશ કરીને જણાવ્યું હતુ કે મંદિર પરીસરમાં મોબાઈલ સાથે યાત્રાળુઓ પ્રવેશી શકશે નહીં પરંતુ હ