ડીસા મોદી સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આનંદના ગરબાની રમઝટ

ડીસા મોદી સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આનંદના ગરબાની રમઝટ
      ડીસા શહેરમાં મોદી સમાજ દ્વારા લાઠી બજાર ખાતે આવેલ મોદી સમાજની વાડીમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે નવે નવ દિવસ રાત્રે માતાજીના આનંદના ગરબાની રમઝટ જામે છે આ ધાર્મિક પ્રસંગે મોદી સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહી  રાત્રે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી સમાજની વાડીમાં આનંદના ગરબાની ધુન મચાવીને  આનંદ ભેર માહોલ જોવા મળી રહ્યો છે અને માતાજીના માઈ ભક્તો દ્વારા હાજર રહેલા ભાવિક ભક્તો પ્રસાદનો લાભ લેતા હોય છે બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી