બનાસકાંઠા ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
Prime hindustan NEWS તા.૦૩/૦૩/૨૦૨૧ ડીસાના રાણપુર ઉગમણા વાસ ખાતેથી ૪૦૭.૧૬ કિલોગ્રામ ગાંજો કિ.રૂ.૪૦,૭૧,૬૦૦/- ના જથ્થા સાથે ત્રણ (૩) ઈસમોને દબોચી લેતી બનાસકાંઠા I GP શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ* નાઓ તરફથી ગેરકાયદેસર રીતે કેફી ઐષધો અને મન પ્રભાવી દ્રવ્યોનું વેચાણ અટકાવવા અને આવા પદાર્થોનુ વેચાણ કરતા ઈસમો વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અંતર્ગત પોલીસ અધીક્ષક શ્રી તરૂણ કુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર* નાઓના માર્ગદર્શન આધારે, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર.ગઢવી SOG બનાસકાંઠા તથા ટીમના પો.સ.ઇ શ્રી એમ.કે. ઝાલા તથા એ.એસ.આઈ. સાયબાભાઈ, સિકંદરખાન તથા હેડ.કોન્સ. વિનોદભાઈ, વનરાજસિંહ, ગીરીશભારથી, જીતેન્દ્રભાઈ, દિલીપભાઈ, ભરતસિંહ, અરજણભાઇ, હસમુખભાઈ તેમજ પો.કો.દિલીપસિંહ, સંજયસિંહ,દલજીભાઈ તથા સરદારભાઈ વિગેરે નાઓએ ચોક્કસ બાતમી આધારે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રાણપુર ઉગમણા વાસ ગામની સીમમાં રહેતા (૧) અજયભાઈ ઈશ્વરભાઈ રબારી (૨) મનુભાઈ ઉર્ફે હર્ષદભાઈ ચમનભાઈ મેવાડા(સુથાર) (૩) મેહુલભાઈ સોમાભાઈ મેવાડા ( સુથાર) (૪) દિનેશસીંગ