દાંતા તાલુકાના કોસા ના ડુંગરમાં લાગેલી આગમાં જવાબદાર ફોરેસ્ટે વિભાગ

દાંતા તાલુકાના કોસા ના ડુંગરમાં લાગેલી આગમાં જવાબદાર ફોરેસ્ટે વિભાગ
ક્યારે જાગશે કુંભકર્ણની નિદ્રામાં થી ફોરેસ્ટ વિભાગ
દાંતા તાલુકાના માનપુર ગામ ની અને કાશા ગામ વચ્ચે આવેલ ડોસી વાળા પર્વત પર બપોરના શરૂ થયેલ આગ હજુ સુધી કાબુમાં આવી નથી.વાયુવેગે પ્રસરી રહેલી આ આગ ના બનાવો દર વખતે ઉનાળામાં બની રહ્યા છે ત્યારે કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલુ જંગલ ખાતું હજુ પોતાની આળસ ખંખેરી ને જાગતું નથી.દર વરસે આ આગ લગાવનાર કાશા ગામ ના કેટલાક ઈસમો દ્વારા મધ એકત્રિત કરી વેચવાનો મોટો ધંધો બેફામ ચાલી રહ્યો છે.તેના કારણે આ દવ જાણીજોઈને લગાવવામાં આવે છે.તેવુ સ્થાનિક લોકો નું કહેવું છે.આ જંગલના મધ ઉતારનાર ને જો પકડવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.
   જંગલ મો લગાવવામાં આવતી આગ ના કારણે હજારો જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ આનો ભોગ બને છે.અગાઉ આજ વિસ્તારમાં 2વરસ અગાઉ એક રીંછ ના બચ્ચા આવા એક દવ મો મૃત્યુ પામતાં વિફરેલી રિંછે 2જંગલ કર્મચારી અને 2 અન્ય. લોકોનો ભોગ લીધો હતો.
 તસવીરો.અહેવાલ:- જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.