જય ભોલે ગ્રુપ શ્રી યંત્રની પ્રતિકૃતિ લઈને અંબાજી મંદિર પહોંચ્યા
જય ભોલે ગ્રુપ શ્રી યંત્રની પ્રતિકૃતિ લઈને અંબાજી મંદિર પહોંચ્યા શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલ છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે તાજેતરમાં અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર બનાવવા જઈ રહ્યા છે ત્યારે તે અગાઉ તેઓ શ્રીયંત્રને લઈને પાલનપુર ખાતે યાત્રા પણ શરૂ કરી હતી અને આ યાત્રા 11,000 km સમગ્ર દેશમાં પરિભ્રમણ કરશે અને ત્યારબાદ તેઓ અંબાજી મંદિર ખાતે 2200 કિલો નું 4.5 બાય 4.5 ફુટ નુ શ્રીયંત્ર આવનારા સમયમાં અંબાજી મંદિરમાં સ્થાન પામશે આજે જય ભોલે ગ્રુપના દિપેશભાઈ પટેલ અને તેમના સભ્યો શ્રી યંત્રની પ્રતિકૃતિ 32 કિલો વજન સાથે લઈને પાલનપુર થી અંબાજી આવ્યા હતા અને અંબાજી મંદિરમાં ભડજે મહારાજના દર્શન કર્યા હતા અને મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેઓ યાત્રા પર નીકળ્યા હતા.શ્રી યંત્રના ત્રણ પ્રકાર હોય છે.જેમા યંત્ર મેરુ, ભૂપૃષ્ઠ અને કુર્મ