બનાસકાંઠા..દાંતા.. દાંતાના ભેમાલ ક્વોરીના ડમ્પર ચાલકો બન્યા બે ફામ દાંતા તાલુકાના ભેમાલ વિતારમાં ચાલતી ક્વોરીઓના ડમ્પર ચાલકો બન્યા બે ફામ બની આર્ટીઓના નિયમને નેવે મૂકી કરી રહ્યા છે કાયદાની અવગણના
બનાસકાંઠા..દાંતા.. દાંતાના ભેમાલ ક્વોરીના ડમ્પર ચાલકો બન્યા બે ફામ દાંતા તાલુકાના ભેમાલ વિતારમાં ચાલતી ક્વોરીઓના ડમ્પર ચાલકો બન્યા બે ફામ બની આર્ટીઓના નિયમને નેવે મૂકી કરી રહ્યા છે કાયદાની અવગણના ઉલ્લેખનીય છે કે દાંતા તાલુકાના ભેમાલ વિસ્તારમા અનેક પથ્થરની ક્વોરીઓ આવેલી છે ને આ ક્વોરીઓમાંથી કાચો માલ જેમ કે પથ્થર કપચી ડસ્ટ વગેરે ની હેરાફેરી ડમ્પરો દ્વારા જુદા જુદા તાલુકાઓમાં અને વિસ્તારોમાં કરવામાં આવી રહી છે ત્યારે ભેમાલ ક્વોરીમાં અવરલોડ કાચો માલ ભરી જતા ડમ્પર ચાલકો ને નથી કોઈ કાયદાનો ડર કે નથી કોઈ અધિકારીઓનો ડર વગર જાણે પોતાની જાગીરી સમજીને મનફાવે તેમ પોતાની મનમાની ચલાવી રહ્યા છે છતાં પણ લાગતા વળગતા તંત્ર કે અધિકરીઓ દ્વાર કોઈ પગલાં લેવામાં.નથી આવતા તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે સુ રહસ્ય હશે આવ અવરલોડ ભરેલા ડમ્પરો પર અધિકારીઓની રહેમ હેઠળ કરવામાં આવી રહી હેરાફેડી કેમ કેમ કોઈ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને અવરલોડ ભરેલી ટ્રકોમાંથી જાહેર રસ્તા પર કપચી ઢોળાતા લોકોમાં અકસ્માત ની ભીતિ સેવાઇ રહી છે અવરલોડ ભરેલા ડમ્પર ને લઈને અનેકવ