બનાસકાંઠા જીલ્લા માં પાણી ની સમસ્યા હોઈ મુખ્યમંત્રી ને રજૂઆત કરવા જતાં ગાંધીનગર પોલીસ દ્વારા ખેડૂત આગેવાનો ની ઘરપકડ કરી છે
બનાસકાંઠા જીલ્લા માં પાણી ની સમસ્યા હોઈ મુખ્યમંત્રી ને રજૂઆત કરવા જતાં ગાંધીનગર પોલીસ દ્વારા ખેડૂત આગેવાનો ની ઘરપકડ કરી છે બનાસકાંઠા જીલ્લા માં છેલ્લાં ઘણાં વર્ષોથી પાણી ના ભૂગર્ભ જળ ખુટી ગયા છે અને ખેડૂતો પાણી ના ટીપા માટે વલખાં મારે છે બનાસકાંઠા જીલ્લો ખાસ કરી પશુપાલન અને ખેતી આધારીત જીલ્લો છે તેથી જીલ્લા નો મુખ્ય વ્યવસાય ખેતી છે ૭૦ % રોજગાર ખેતી દ્વારા પુરો પાડવા માં આવે છે વધું માં વી.કે.કાગ જણાવે છે કે બનાસકાંઠા જીલ્લા માં દાંતીવાડા ડેમ, સીપુ ડેમ,મોકેશ્વર ડેમ આમ ત્રણ મોટા ડેમ આવેલ અને પરંતુ આ ડેમનું પાણી પાટણ જીલ્લા ને આપવા માં આવે છે જયારે બનાસકાંઠા નદી સુકી ભઠ્ઠ થઈ ગઈ છે અને તેના કારણે બનાસકાંઠા જીલ્લા માં પાણી ના ભૂગર્ભ જળ તળ માં ખૂટી ગયા છે અને ચોમાસું સમય વરસાદ ખેચાતા ખેડૂતો ની હાલત કોરોના વચ્ચે દાઝયા ઉપર ડામ દેવા જેવી થયેલ છે અને ખેડૂતો દ્વારા પિયત કરી વાવણી કરેલ તે પણ પાણી વરસાદ અને પાણી ના અભાવે નાશ પામી રહ્યો છે તેથી ખેડૂતો દ્વારા ખેડ ખાતર અને બિયારણ ની ખરીદી કરી વાવણી કરેલ તે પણ પાક નિષ્ફળ ગયેલ છે પાટણ જીલ્લા માં નર્મદા નદીના પાણી ની નહેર મા