પોસ્ટ્સ

ફેબ્રુઆરી 16, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Prime Hindustan Newsતા.૧૬/૦૨/૨૦૨૧વચગાળાના જામીન રજા ઉપરથી ફરારી આરોપીને પકડી* *પાડતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠા ** અધિક પોલીસ મહાનીર્દેશક શ્રી સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ ડ્રાઇવ આધારે 💫 IGP સા.શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ* *નાઓ તરફ થી આપવા માં આવેલ નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત*

છબી
Prime Hindustan News તા.૧૬/૦૨/૨૦૨૧ વચગાળાના જામીન રજા ઉપરથી ફરારી આરોપીને પકડી* *પાડતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠા **    અધિક પોલીસ મહાનીર્દેશક શ્રી સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ ડ્રાઇવ આધારે 💫 IGP સા.શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ* *નાઓ તરફ થી આપવા માં આવેલ નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત*  💫 *મહે. પોલીસ અધીક્ષક શ્રી તરૂણ કુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર* નાઓનીસૂચના આધારે  *પો.સ.ઇ. શ્રી આર.જી.દેસાઈ પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર* નાઓના  માર્ગદર્શન મુજબ સ્ટાફના          **ASI અયુબખાન તથા સુમેરસિંહ તથા પ્રવિણસિંહ તથા અ.હે.કોન્સ મહેન્દ્રસિંહ તથા વિનોદભાઈ તથા શૈલેષભાઇ  તથા સમીઉલ્લાખાન તથા કુલદીપસિંહ તથા નીકુલસિંહ તથા પોકો.સંજયભાઈ તથા રાજેશકુમાર તથા સંજયકુમાર તથા સોકત ખાન તથા અશોકભાઇ*  વી. પોલીસ સ્ટાફના  માણસો સાથે પાલનપુર પશ્ચિમ પો.સ્ટે વિસ્તાર માં નાસતા ફરતા / પેરોલ /ફરલો ફરારી આરોપીઓની  તપાસ મા હતા દરમ્યાન *એ.એસ.આઈ સુમેરસિહ તથા હે.કો.મહેન્દ્રસિંહ તથા પો.કો.સંજયભાઈ* નાઓને મળેલ બાતમી હકીકત આધારે વચગાળાના જામીન  રજા ઉપ

આજરોજ ચડોતર ગામમાં લીમડીવાળા ચેહર માતાજીના ધામે ભકતો દ્વારા વિવિધ પ્રકારનાં કેક કાપીને ચેહર માતાજી શ્રી નો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો**વર્ષોથી વસંત પંચમીના દિવસે ચેહર માતાજીનો જન્મદિવસ ભક્તો દ્વારા ઉજવવામા આવે છે આજરોજ ચડોતર ગામમાં આવેલ ચેહર ધામમાં ભક્તો દ્વારા ધામધૂમથી ચેહર માતાજી નો જન્મદિવસ ઊજવવામાં આવ્યો

છબી
*આજરોજ ચડોતર ગામમાં લીમડીવાળા ચેહર માતાજીના ધામે ભકતો દ્વારા વિવિધ પ્રકારનાં કેક કાપીને ચેહર માતાજી શ્રી નો    જન્મદિવસ ધામધૂમથી   ઉજવવામાં આવ્યો**વર્ષોથી વસંત પંચમીના દિવસે ચેહર માતાજીનો જન્મદિવસ ભક્તો દ્વારા   ઉજવવામા આવે છે આજરોજ ચડોતર ગામમાં આવેલ ચેહર ધામમાં ભક્તો દ્વારા ધામધૂમથી ચેહર માતાજી નો જન્મદિવસ ઊજવવામાં આવ્યો  ચડોતર ગામમાં આવેલ  ચહેર ધામ માં  ભક્તો દ્વારા માતાજીની મહા આરતી મહા હવન ધૂન પુજા આરતી કરીનેભક્તો દ્વારા વિવિધ પ્રકારનાં કેક કાપવામાં આવ્યા ચેહર માતાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો જેમાં ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા ચડોતર ગામમાં આવેલ  ચેહરધામ માં મુખ્ય ભુવાજી શ્રી લાલજી મહારાજ પણ આજે માતાજીનો જન્મ દિવસ ઉજવતા ઉજવતા ભાવવિભોર થઈ ગયા હતા  ચડોતર ગામમાં લીમડીવાળા ચેહર માનું ધામ આવેલું છે જ્યાં છેલ્લા ચાલીસ વર્ષોથી પણ વધુ સમયથી અહીં માતાજી બિરાજમાન છે તેવું ભક્તોએ જણાવયુ