પોસ્ટ્સ

ઑક્ટોબર 16, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દેશમાં કોઈપણ સ્થળે ખેડૂતોના પાક નું વેચાણ, ખેડૂતો દ્વારા કોઈપણ કંપનીઓ સાથે સીધી ડીલ, દલાલો/ઠેકેદારો વગર ખરીદ-વેચાણ, વાવેતર પહેલા અનાજનો ભાવ નક્કી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી અતિવૃષ્ટિ ના સમયમાં ખેડૂતોને લાભ, અનાજ એકઠું કરી સમયે ભાવ મળે ત્યારે વેચાણ શક્ય જેનાથી આવકમાં ઘણો લાભ કરતું ઐતિહાસિક કૃષિ સુધારા બીલ-૨૦૨૦ ની સચોટ માહિતી અને ફાયદાઓ થી ખેડૂતમિત્રોને અવગત કરવા રિપોર્ટ:Prime Hindustan News

છબી
*દેશમાં કોઈપણ સ્થળે ખેડૂતોના પાક નું વેચાણ, ખેડૂતો દ્વારા કોઈપણ કંપનીઓ સાથે સીધી ડીલ, દલાલો/ઠેકેદારો વગર ખરીદ-વેચાણ, વાવેતર પહેલા અનાજનો ભાવ નક્કી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી અતિવૃષ્ટિ ના સમયમાં ખેડૂતોને લાભ, અનાજ એકઠું કરી સમયે ભાવ મળે ત્યારે વેચાણ શક્ય જેનાથી આવકમાં ઘણો લાભ કરતું ઐતિહાસિક કૃષિ સુધારા બીલ-૨૦૨૦ ની સચોટ માહિતી અને ફાયદાઓ થી ખેડૂતમિત્રોને અવગત કરવા જન જાગૃતિ અભિયાન અંતર્ગત ખંભાત તાલુકાના માલુ મુકામે ખંભાત તાલુકા ભાજપ ના પૂર્વ મહામંત્રી અને વટાદરા જી.પં.સીટ ઇન્ચાર્જ શ્રી કે.સી.પટેલ (જહાજ) ના અધ્યક્ષસ્થાને ખાટલા બેઠક યોજાઇ.*      આ બેઠકમાં શ્રી કે.સી. પટેલે કૃષિબીલ ના ફાયદા, કોન્ટ્રાક્ટ ફર્મિંગ, હોલ્ડિંગ વિશે વિસ્તારમાં માહિતી આપી ઉપરાંત શ્રી કે. સી. પટેલે જણાવ્યું કે કોરોનાકાળ હોય, વિકાસના કામો હોય કે અન્ય સહાયભૂત કામગીરી હોય ત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જ વ્હારે આવ્યો છે. વિપક્ષો એ માત્ર જુઠ્ઠાણા ફેલાવવા અને લોકોને ભ્રમિત કરવા સિવાય અન્ય કોઈ કામગીરી કરી નથી.      આ બેઠકમાં સહઈન્ચાર્જ શ્રી રણજીતસિંહ ચૌહાણ (વટાદરા), ખંભાત  એપીએ