ગણેશ મહોત્સવને લઈને કોરોના ગાઈડ લાઇનનું ફરજીયાત પાલન કરવું પડશે આ સાથે સાર્વજનિક ગણેશ પંડાલ માટે તેમજ લાઉડ સ્પીકર વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવી પડશે
ગણેશ મહોત્સવને લઈને પોલીસે કરી જાહેરાત ગાઈડલાઈનગણપતિની સ્થાપના કર્યા બાદ વિસર્જન ઘરમાં જ કરવાનું રહેશે? મહોત્સવને લઈને પોલીસે જાહેર કરી ગાઈડલાઈન PHN NEWS 07/09/2021 ગણેશ મહોત્સવને લઈને કોરોના ગાઈડ લાઇનનું ફરજીયાત પાલન કરવું પડશે આ સાથે સાર્વજનિક ગણેશ પંડાલ માટે તેમજ લાઉડ સ્પીકર વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવી પડશે નિયમ મુજબ 4 ફૂટથી વધુ ઊંચાઈના ગણપતિનું સ્થાપન નહીં કરી શકાય તેમજ ઘરે ગણપતિની સ્થાપના કર્યા બાદ વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે ગણપતિની સ્થાપના કર્યા બાદ વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે ગણેશ મહોત્સવને લઈને કોરોના ગાઈડ લાઇનનું ફરજીયાત પાલન કરવું પડશે આ સાથે સાર્વજનિક ગણેશ પંડાલ માટે તેમજ લાઉડ સ્પીકર વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવી પડશે આ સાથે ગણેશ વિસર્જન અંગે પણ આયોજકો સહિત 15થી વધુ લોકો એકત્રિત નહીં થઈ શકે. વિસર્જનના ચોક્કસ રૂટ અંગે પણ આયોજકોએ નામ સરનામાં સાથેની વિગતો આપીને પરમીટ મેળવવી પડશે. પોલીસે શું ગાઇડલાઇન કરી જાહેર? સાર્વજનિક ગણેશ પંડાલ માટે તેમજ લાઉડ સ્પીકર વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવી પડશે